Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂછે છે. (ત્તા
વાસણ માહિત્તિ વUsT) એ શું ચાંદ્રસંવત્સર કયા સ્થાનમાં અને કયારે સમાપ્ત થાય છે? અર્થાત્ કયા પ્રદેશમાં સમાપ્ત થાય છે ? હે ભગવન તે આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન તેના उत्तरमा छ, (ता जेणं चरिमस्स अभिवइढियसंबच्छरम्स आदी सेणं च उत्थस्स चंद સંવછરણ ક7વળે મળતાવુર વિશે સT) આરંભ અને સમાપ્તિકાળ એકજ સાથે થવાથી જે યુગના અંતમાં રહેલ અભિવર્ધિત સંવત્સરને આદિ કાળ હોય છે, એજ ચોથા ચાંદ્ર સંવત્સરને સમાપ્તિ કાળ હોય છે. એમાં આશ્ચર્ય શું છે? કેવળ અનંતર પશ્ચાત્ કુતસમય અર્થાત્ અવ્યવહિત અંતરના પૂર્વ ક્ષણમાં રહેલ કાળ એટલેજ છે. એ કાળમાં ચંદ્ર નક્ષત્રના લેગ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે (સમય of ઘરે જ maa of sug) ચોથા ચાંદ્ર સંવતસરના અંતના સમયમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે એગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભાગવાન કહે છે–(તા પત્તifહું શાસત્તાહિં) ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ તારાવાળું હોવાથી બહુવચન કહેલ છે. ચેથા ચાંદ્રસંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે, આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને એજ ઉત્તરાષાઢા નક્ષત્રના સવિશેષ સૂફમતિ સૂક્ષ્મ રૂપ મુહૂર્તાદિ વિભાગનું શ્રી ભગવાન વિચારણા કરે છે. (उत्तराणं आसाढाणं चत्तालीसं मुहुत्ता चत्तालीसं च बावढिमागा मुहुत्तस्स बाबडिभागं च खत्त दिहा છેત્તા ઘર િવૃજિuTયામ7 II લેસા) ચોથા ચાંદ્ર સંવત્સરના અનના સમયમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોસઠ ભાગ=૪૪ આટલે ભાગ વીતાવીને બાકીને ભાગ શેષ રહે ત્યારે ચોથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ થાય છે. આની ગણિતપ્રક્રિયા ટીકાના અંતભાગમાં બતાવવામાં આવશે.
હવે અહીં સૂર્ય નક્ષત્ર ગના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી શ્રી ભગવાનને પ્રશ્ન પૂછે છે-(રં સમાં જ પૂરે દેoi #ારે કોરુ) ચેથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ કાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે ભેગ કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે, (ga[r) એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે વેગ યુક્ત હોય છે, હવે તેને મુહુર્ત વિભાગ બતાવવામાં આવે છે, (पुणव्वसुस्स उणतीसं मुहुत्ता एकवीसं बावद्विभागा मुहुत्तम्स बावद्विभाग सत्तद्विहा छेत्ता સીત્તાત્રીd ગુનિયામા સેસ) ચેથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિકાળમાં સૂર્યની સાથે રોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૫
Go To INDEX