Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ગુણાકાર કરે. ૪+૬૨=૧ ૬૪ ગુણાકાર કરવાથી સોળસેચુંમોતેર થાય છે. અને ફરીથી સડસઠથી ભાગ કરે ૧૬૪=૪૪ ભાગ કરવાથી બાસઠિયા ચેવિસ ભાગ રૂફ લબ્ધ થાય છે. અને છાસઠ શેષ વધે છે તે બાસડિયા એક ભાગને સડસડિયા ભાગ છે. કમથી અંકન્યાસ આ રીતે થાય છે. લારા આ પ્રમાણે અભિજીત નક્ષત્રનું ચોક્ત પ્રકારનું શેાધનક થઈ જાય છે.
આ પ્રમાણે અભિજીત નક્ષત્રના શોધનકનું ત્રીજા કરણ દ્વારા પ્રતિપાદન કરીને હવે (૩rળદ્ર) ઈત્યાદિ ત્રણ ગાથાઓ દ્વારા બાકીના નક્ષત્રોને શોધનકનું પ્રતિપાદન કરવામાં આવે છે. (૩]ળટ્ટ) એકસો ઓગણસાઈઠ ૧૫૯ (વિયા) ઉત્તરાભાદ્રપદા અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. એકસે ઓગણસાઈઠથી અભિજીત્ વિગેરે ઉત્તરાભાદ્રપદા પર્યન્તના નક્ષત્ર શુદ્ધ થાય છે. આ કેવી રીતે સંભવિત થાય છે? તે વિચારવામાં આવે છે.અભિજીત નક્ષત્રનું ધનનવમુહૂર્તનું છે ૯ શ્રવણ નક્ષત્રનું શેાધનક ત્રીસ મુહૂર્ત ૩૦નું છે. ધનિષ્ઠા નક્ષત્રનું ૩૦ ત્રીસ મુહૂર્ત, શતભિષા નક્ષત્રનું શોધનક પંદર ૧૫ મુહૂર્તનું તથા પૂર્વા ભાદ્રપદા નક્ષત્રનું ૩૦ ત્રીસ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું પિસ્તાલીશ ૪પ આ પ્રમાણે બધાને સરવાળે એકસે ઓગણસાઈઠ થાય છે. જેમકે-૯ ૩૦ ૩૦ ૧૧૫૩૦+૪૫=૧૫૯ આ પ્રમાણે આ નક્ષત્ર શુદ્ધ થાય છે. તથા (તિ, રેવ નગોર, રોિિળયા) ત્રણસો નવથી રહિણી પર્યન્તના નક્ષેત્રે શુદ્ધ થાય છે, હવે અહીંયાં યુક્તિ બતાવવામાં આવે છે. પહેલા અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાભાદ્રપદા પર્વતના નક્ષત્રનું શોધનક એકસો ઓગણસાઈઠ ૧૫૯ શોધિત કરવામાં આવ્યા તે પછી રેવતી નક્ષત્રનું શોધનક ૩૦ ત્રીસ, અશ્વિની નક્ષત્રના ૩૦. ભરણી નક્ષત્રના પંદર ૧૫ કૃત્તિકા નક્ષત્રના ૩૦ ત્રીસ, રોહિણી નક્ષત્રના પિસ્તાલીસ ૪૫ આ બધાને સરવાળે ૧૫૯૩૦.૩૦+૧૫+૩૦+૪૫=૩૦૯ બધા મળીને ત્રણ નવ થાય છે. આનાથી એમ જણાય છે કે ત્રણસોનવથી રહિણી પર્યન્તના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૨
Go To INDEX