Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 408
________________ અગર ઉપદિષ્ટ કરેલ હોય તે નિયમથી આત્મામાં ધારણ કરવું તે કયારેય પણ અવિનીત અને ઉદ્ધતને આપવું નહીં કારણ કે ઉક્ત પ્રકારથી આવી રીતના અવનીતાદિને તે જ્ઞાન આપવાથી દીર્ઘ સંસારિતા પ્રાપ્ત થવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે, આ પ્રમાણે આ પ્રદાન વિધિ કહી છે. આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મિથિલા નગરીમાં શ્રી ભગવાન વર્ધમાન સ્વામીએ સાક્ષાત્ કહી છે, શ્રી ભગવાન વીર વધમાનસ્વામી વર્તમાન તીર્થના આધિપત્યને ધારણ કરે છે. તેથી અર્થ પ્રણેતા હોવાથી તથા વર્તમાન તીર્થાધિપતિ હેવાથી શાસ્ત્રના અંતમાં મંગલ કામના માટે તેમને નમસ્કાર કહેવામાં આવે છે. (વીર મારો કરમાળ) ઈત્યાદિ. (વીરતિક્ષ્મ શક્તિ થી:) અહીં (કૂરવીરવિક્રાન્ત) આનાથી વીર શબ્દની નિષ્પત્તિ થઈ છે, તે વીર શબ્દ નામાદિના ભેદથી ચાર પ્રકારના થાય છે. જે આ પ્રમાણે છે, ભિમાન નામવીર (૧) થાપનાવીર (૨) દ્રવ્યવીર (૩) અને ભાવવીર (૪) તેમાં જે જીવ અગાર અજીવના અન્વર્થતા વિનાને વીર એ પ્રમાણે નામ કરે તે નામવીર અર્થાત્ નામમાત્રથી વીર હોય છે, નામ અને નામવાના અભેદપણાથી નામ એજ વીર નામવીર એ પ્રમાણે થાય છે (૧) સ્થાપનાવીર–વીર અર્થાત્ સુભટની સ્થાપના વીર વર્ધમાન સ્વામીએ કરવાથી (૨) ત્રીજા દ્રવ્યવીર બે પ્રકારના છે, આગમથી અને આગમભિન્નથી તેમાં આગમથી થનારા વીર જ્ઞાતા હોવાથી અનુપયુક્ત હોય છે. (અનુપનો ટૂથ) આ વચનની પ્રમાણુતાથી તથા આગમભિન્ન ત્રણ પ્રકારના હોય છે, જેમ કે-જ્ઞશરીર દ્રવ્યવીર અર્થાત ભવ્ય શરીરરૂપ દ્રવ્ય વીર પહેલે અને તેનાથી ભિન્ન બીજે હોય છે. તેમાં વીર આ પદાર્થજ્ઞના જે શરીર જીવ વિપ્રયુક્ત સિદ્ધશિલાતલાદિમાં રડેલ હોય તે પ્રકારના દ્રવ્યવીર, તથા જે બાળકનું શરીર હોય છે, તેમાં વીર એ પદાર્થ અદ્યાપિન્નાત નથી થતો તથા ભવિષ્યમાં અવશ્ય શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૪૦૧ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 406 407 408 409