Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુરૂતરને અર્થાત્ ઋધ્યાદિમદ યુક્ત અચિંત્ય ચિંતામણિ સમાન આ સૂર્ય પ્રાપ્તિને પ્રકીણુ ક તથા તેને જાણનારા આચાર્યાદિને અવજ્ઞાથી જુવે છે. તે અવજ્ઞા દુરંત નરકાદિમાં પાડનારી છે, તેથી તેના ઉપકાર માટે તેવાઓને આપવું ન જોઇએ. આ પ્રમાણે અનધિકારીને આપવાને પ્રતિમ ધ કર્યાં છે. આ પ્રમાણેની આ ભાવના સ્તબ્ધ માન્યાદિને માટે પ સમજી લેવું, તથા માનિમાન યુક્ત અર્થાત્ જાત્યાદિ અભિમાનવાળા વિપક્ષિને એટલે કે સિદ્ધાંત વચનને નહીં માનનારાને તથા અલ્પદ્યુત અર્થાત્ વિતંડાવાદને એટલે કે અલ્પશાસ્ત્રજ્ઞાનવાળા જીનવચનમાં અસમ્યપણું કહે છે એવાઓને યાવત્ કહેવામાં આવે તે પણ રૂચિકર થતું નથી, તેથી તેમને આ શાસ્ત્ર આપ્યું નહીં. પરંતુ તેનાથી વિપરીત જે હાય તેમને આપવુ. અહી મવેત્ આ ક્રિયાપદના સામર્થ્યથી અપિ ઉપાદાન અને ચ અવ ધારણા હોવાથી તેનાથી વિપરીતને આપવું તેમને માટે અઢાતવ્યતા નથી. આ પ્રમાણે અથ થાય છે કારણ કે ન આપવાથી શાસ્ત્ર વિચ્છેઢ થવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે. તથા શાસ્ત્ર વિચ્છેદ થવાથી તીથ વિચ્છેદને પ્રસંગ ઉપસ્થિત થાય છે (૨)
(
હવે આને જ વિશેષ સ્પષ્ટ કરવા માટે કહે છે (સદ્ધાવિત્તિ ટ્રાળુ છાદ) ઇત્યાદિ શ્રદ્ધા-પ્રતીતિ શ્રવણુ માટે ઇચ્છા ધૃતિ ધૈય વિક્ષિત જીનવચન સત્ય જ છે અન્યથા નથી. આ પ્રમાણેને આત્મવિશ્વાસ (ઉત્થાન)-ઉત્સાહ શ્રવણાઢિ વિષયમાં મનની પ્રફુલ્લતા વિશેષ જેથી હમણા જ જો મારા પુણ્યના ઉદ્ગધથી સામગ્રીનુ` સમ્પાદન થઇ જાય તે સાંભળી લ" તે સારૂ થાય આ પ્રમાણે પરિણામને વિચાર કરવા. ક-પ્રાપ્ત કરેલ પાપાદિ વસ્તુ અથવા વંદનાદિ લક્ષણ કેમ ખલ-શારીરિક સંપત્તિ, વાચનાદિ વિષયક પ્રાણ, વીય ક્રિયાથી ઉત્પન્ન થયેલ શૌય અર્થાત્ અનુપ્રેક્ષામાં સૂક્ષ્મથી સૂક્ષ્મ અને સ્પષ્ટ કરવાની શક્તિ પુરૂષકાર– પુરૂષાર્થ વિશેષ આ પ્રકારના વીર્યાદિથી સાધેલ ઇચ્છિત પ્રયેાજન, આ કારણેાથી જે શિક્ષિત હોય તે પણુ અર્થાત્ પાતે સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રાને પ્રાપ્ત કરીને પણ અભાજન-અપાત્ર એટલે કે દાક્ષિણ્યાદ્દિવાળા શિષ્ય કે જે અભાજન અચેાગ્ય ન હેાય તેવાને ઉપદેશ કરવે. ઘણા
(સા થયળઝાળ) ઇત્યાદિ ધર્મપદેશકારોના કુળથી મહાર તથા ગણિસમૂહથી બહાર કરેલા હાય કારણ કે જ્ઞાન વિનયાદિથી રહિત અર્થાત્ જ્ઞાન વિનયથી બહાર થયેલા હાય તથા ભગવાન્ અતુ સ્થવિર ગણધરની મર્યાદાથી એટલે કે ભગવદાદિએ કરેલ વ્યવસ્થાથી વ્યતિક્રાંત-રહિત હાય આ પ્રમાણે આપ્ત વચનવ્યવસ્થિતનું તથા ભગવદડું દાદિ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાવાળાને દીઘ સંસારિતા પ્રાપ્ત થાય છે. રાજા
(સન્હા વિત્તિટુ:ગુરુશ્રાદ્દ) ત્યાદિ અલવીય વાળા પુરૂષ સૂર્ય પ્રજ્ઞતિ વિષયક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
પૂર્વ પ્રતિપાદિત કારણેાથી કૃતિ ઉત્થાન ઉત્સાહ કમ જ્ઞાન પાતે મુમુક્ષુ હાવા છતાં પણ શિખ્યુ હાય
૪૦૦
Go To INDEX