Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમયમાં દેવરૂપર’હું કોઈ સ્થાનથી આવતાં કે કેાઈ સ્થાનમાં જતાં અથવા સ્વેચ્છાથી તેતે પ્રકારની વિક્રિયાએ કરતી વખતે તથા પરિભ્રમણની દૃષ્ટિથી આમ તેમ ભ્રમણ કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યા અર્થાત્ વિમાનમાં રહેલ શ્વેતતાને પૂર્વભાગથી આચ્છાદ્વિત કરીને પાછળના ભાગથી ડે છે. ત્યારે પૂભાગથી ચંદ્ર કે સૂર્ય આપણને દેખાય છે. અને પશ્ચિમભાગથી રાહુ દેખાય છે. અહી આ પ્રમાણે કહેવામાં આવે છે. જ્યારે મેક્ષકાળમાં ચંદ્ર કે સૂર્યં પૂર્વદિશામાં પેાતાનુ પ્રાગટચ પ્રાપ્ત કરે છે ત્યારે નીચેના ભાગમાં પશ્ચિમ દિશામાં રાહુ હાય છે એજ પ્રમાણે અન્ય સ્થિતિને બતાવવા કહે છે.-(નયા ન राहू देवे आगच्छमाणे वा, गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा, सूररस वा, लेसं दाहिणेणं आवरित्ता उत्तरेणं विश्वयइ, तथा णं दाहिणेणं चदेवा, सूरे वा, उवदंसेइ, કોળી રાજૂ) યારે દેવરૂપ રાહુ કાઈ સ્થાનમાંથી આવીને અગર જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયા કરતાં અગર પરિચરણની બુદ્ધિથી આમતેમ ભ્રમણ કરતાં ચંદ્રના કે સૂર્યના વિમાનની શ્વેતતાને દક્ષિણ દિશાથી આવૃત્ત કરીને એટલેકે ઢાંકી દઈને ઉત્તર દિશાથી વ્યતિક્રમણ કરે છે. તે સમયે દક્ષિણદ્ધિશાથી ચંદ્ર અથવા સૂર્ય પ્રગટ થાય છે. તથા ઉત્તરભાગમાં રાહુ હાય છે. અર્થાત્ દક્ષિણ અને ઉત્તર દિશાની સ્થિતિના સંબધમાં આ સૂત્રપાઠ કહેલ છે તેમ સમજવું. (Fi મિહાત્રેનું પ્રથિમેળ આપત્તિા પુરસ્થિ મેનેં નિશ્ર્વય, ઉત્તરેનું આત્તિ વાળિળ વિષય) આ પ્રમાણે પૂર્વ કથનાનુસારના અભિલાપ પ્રકારથી પશ્ચિમદિશાથી આવૃત્ત કરીને પૂર્વદિશાથી છેડે છે. અને ઉત્તર દિશાથી આચ્છાદિત કરીને દક્ષિણ દિશાથી છેડે છે, આ પ્રમાણે ભાવના કરીને આભે સૂત્રખંડ કહી લેવા જે આ પ્રમાણે છે. (તા ગયા ન રજૂ વે આમાળે વા गच्छमाणे वा, विवमाणे वा, परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा, लेसं विईवयइ, तयाणं થિમેળ પરે સૂરેવા વા'લેક પુષ્ટિમેન રાહૂઁ) જ્યારે રાહુદેવ આવતી વખતે કે જતી વખત અથવા વિકુણા કરતી વખતે અથવા પરચારણા કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યાને પશ્ચિમદિશાથી આચ્છાદિત કરીને પૂ દશાથી છેડે છે. ત્યારે પશ્ચિમભાગથી ચંદ્ર અથવા સૂર્યં આપણને પ્રગટ ભાવથી દેખાય છે. અને પૂભાગથી રાહૂ દેખાય છે. આ સૂત્રાંશની વ્યાખ્યા પહેલી કરવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણે બીજા સૂત્રખંડ વિષે પણ સમજી લેવું.-(રૂં નચાળ) આ પ્રમાણે ચેાજના કરી લેવી.
દિશાએમાં રાહુની ક્રિયાઓનું કથન કરીને હવે કાણુ (ખુણા)માં રાહુની ક્રિયાનું નિરૂપણ કરવા માટે શ્રીભગવાન પેાતાના અભિપ્રાયનું કથન કરે છે.-(ગયાળ રાજૂ રેવે आगच्छमाणे वा, गच्छमाणे वा विवमाणे वा, परियारेमाणे वा, चंदस्स वा सूरसवा, लेस
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૮૫
Go To INDEX