Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 396
________________ થતા નથી પÖાહૂ વિમાન ધ્રુવ રાહૂના વિમાનથી અત્યંત અંધકાર બહૂલતાવાળુ હાય છે. તેથી તેને અલ્પ ચંદ્ર પ્રભાથી અભિભવના સાઁભવજ રહેતેા નથી. અપ રૂપ હેાવાથી તેના વૃત્તાકારને સંભવ રહે છે. વિશેષણ વતીમાં જીનભદ્રગણિક્ષમાશ્રમણે કહ્યું છે. वट्टच्छेओ कइवय दिवसे, ध्रुवराहुणो विमाणस्स । दीसइ परं न दीसइ जह गहणे पव्व राहुस्स ||१|| આને અક્ષર ગમનિકા અથ પહેલાંજ કહેલ છે તે પ્રમાણે છે. બીજું પણ કહ્યું છે. अच्चत्थं नहिं तमसाभिभूयते जं ससी विमुच्चतो । तेण वट्टच्छेओ गहणे उ तमो बहुलो ॥૨॥ આના અર્થ પણ કહેવાઈ ગયેલ છે. ( तत्थ णं जे ते पत्रराहु से जहण्णेन छन्ह मासाण उक्कोसेणं बायालीसाए मासाणं રરૂમ્સ અચાીસા સંવછાળ સૂન) પરાહૂની વિચારણામાં જે આ પશહૂ કહ્યો છે, તે જઘન્યથી છ ચાંદ્રમાસની પછી ચંદ્રને ગ્રહણ કરે છે. એજ પ્રમાણે કોઈ સમયે સૂર્યનું પણ ગ્રહણ થાય છે. તે પછી છ માસની અંદરજ ફરી સૂર્ય ગ્રહણ માટે પ્રવ્રુત્ત થાય છે. અર્થાત્ સૂર્યનું ગ્રહણ કરે છે. એટલેકે છ માસની અંદરજ કોઇપણ સમયે ચંદ્રતુ કે સૂર્યાંનું ગ્રહણ થઈ જાય છે. તથા ઉત્કષંથી ખેતાલીસ માસ પછી ચંદ્ર ગ્રહણના સભવ રહેતા નથી. અર્થાત્ કોઈ સમયે છ માસની અંદર ચંદ્રનું ગ્રહણ કરીને પછી ખીજા ગ્રહણની સંભાવના રહેતી નથી. એજ પ્રમાણે બેંતાલીસમાસ પછી પણ બીજા ચદ્રગ્રહણના કાળ હાતા નથી છ માસ પછી અને બેતાલીસ માસની અંદર ચંદ્રનુ એક ગ્રહણ પછી બીજું ગ્રહણુ અવશ્ય સંભવિત હોય છે. એજ પ્રમાણે સૂર્યના એક ગ્રહણ પછી છ માસની અંદરના સમયમાં ખીજીવાર ગ્રહણ થવાનું સંભવિત નથી. એજ પ્રમાણે અડતાલીસ સવત્સર પછી પણ સંભવિત હૈાતું નથી. સૂર્યગ્રહણનું અંતર વધારેમાં વધારે અડતાલીસ સંવત્સર જેટ્લે હાવાનું સવિત હેાય છે. અર્થાત્ એક સૂર્ય ગ્રહણુથી બીજા ગ્રહણુતુ અંતર છ માસ પછી અને અડતાલીસ વર્ષની પહેલાં બીજું સૂર્ય ગ્રહણ અવશ્ય થાય છે. વાસ્તવિકપણાથી વિચાર કરવામાં આવે તે રાહૂ નામના પાત છે. તેના વર્ણ કૃષ્ણ હાય છે. તેથી જે પૂર્ણિમાના અંતમાં સંપાત ચંદ્નના ભુજાંશ ચૌદથી અલ્પ હાય એજ પૂર્ણિ મામાં ચંદ્રગ્રહણને સ ંભવ રહે છે. તથા જે અમાસના અંતમાં સ`પાત સૂર્યના ભુજા શ ચૌદથી અલ્પ હાય એજ અમાવાસ્યામાં સૂર્ય ગ્રહણના સ ́ભવ રહે છે સભવ હાય તે બિંબ–શર વલન લખન નતીનુ આનયન વિગેરે ગણિત પરિલેખ વિધિ કરી લેવી, બધી પૂર્ણિમા અને બધી અમાસમાં કરવાની આવશ્યકતા નથી એ પ્રમાણે ગણિતજ્ઞીના સિદ્ધાંત છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૮૯ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409