Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 403
________________ ધૂપિત એટલેકે ચુનાથી ધોળેલ અને ધૃષ્ટ એટલે પત્થરથી ઘસીને એકદમ લીસુ કરેલ અનેક પ્રકારના ચિત્રવાળા ઉલ્લેચ એટલેકે–ચંદરવાથી ચિન્નેલ હોવાથી દેદીપ્યમાન તથા ઘરની મધ્યભાગમાં બહુસમ અત્યંત સરખા અને સુવિભક્ત સમ્યક વિભાગ કરેલ ભૂમિભાગ જેને હેાય એવા તથા મણિરતનાદિના પ્રકાશથી નાશ પામેલ છે. અંધકાર જેને એવું તથા કાલાગુરૂ કુંદુરૂષ્ક, તુરૂષ્કના મઘમઘાટવાળે ગન્ધની જે આમતેમ વિસ્તૃત થવાથી સુગંધદાર અને અત્યંત રમણીય એવા અહીં કુંટુરૂષ્ણ એટલેકે શિક દેશમાં ઉત્પન્ન થયેલ ગન્ધ દ્રવ્ય વિશેષને જે ગંધ તેનાથી શ્રેષ્ઠ ગંધયુક્ત (અહીં વરગંધિત શબ્દમાં તોડનેવાર) આનાથી ઈષ્ટ્ર પ્રત્યય થાય છે, તેથીજ ગંધવતિભૂત આ પ્રકારના શયનીય ગૃહમાં (તિ તારિતifણ સળિss ટુ उन्नए मज्जे णतगभीरे सालिंगणवट्टिए पण्णत्तं गंडबिंबोयणे सुर मे गंगापुलिनबालुया. उहाल सालिमए सुविरइयरयत्ताणे ओयवियायोमियखोमदुगुलपट्टपडिच्छायणे रत्तंसुयसंवुडे सुर मे आईणग रुतबूरणवणीततूलफासे सुगंधवरकुसुमचुण्णसयणोपयारकलिते ताए तारिसाए भारियाए सद्धि सिंगारागारचारवेसाए संगतहसितभणितचिद्वितसं लावविलासणिउणजुत्तो. वयारकुसलाए अणुरत्ताविरत्ताए मणाणुकूलाए एगतरतिपसत्ते अण्णास्थ कच्छइ मण अकुब्ध. माणे इ8 सहफरिसरूवरसगधे पंचविहे माणुस्सए काममोर पच्चणुठभवमाणे विहरिज्जा) એ રીતના રમણીય શયનગૃહમાં શય્યા કેવા પ્રકારની હોય છે? તે કહે છે. બન્ને પાર્શ્વ ભાગમાં ઉનત તથા મધ્યમાં નત હોવાથી ગંભીર તથા સહાલિંગન વૃત્તિથી શરીર પ્રમાણુના ઉપધાન આસ્તરણ વિશેષથી યુક્ત અહીં કવચિત્ (Toma isવિવો છે) આ પ્રમાણે પાઠ આવે છે. અહીં આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. વિશેષ પ્રકારની કર્મ વિષયક બુદ્ધિથી પ્રાપ્ત તથા અત્યંત સમ્યફ રીતે કરેલ તેમ અર્થ સમજો. (ગોવિ) એટલે કે સુપરિકમિત ક્ષૌમિક-રેશમી તથા દુકૂલ કપાસના વસ્ત્ર અથવા અતસીનું વસ્ત્ર વિશેષથી ચારે તરફ વીટાવેલ તથા આજનક અર્થાત્ ચર્મ વિશેષનું વસ્ત્ર તે સ્વભાવથીજ અત્યંત કમળ હેય છે. તથા રૂત એટલે કપાસ બુર-વનસ્પતિ વિશેષ તથા નવનીત, અર્ક તલ તેને જે સ્પર્શ તેને જે તથા પુષ્પના ચૂર્ણની શય્યા જેવા શયનમાં સુગંધવાળા જે ઉત્તમ પુન ચૂર્ણ યુક્ત શયનેપચારથી કલિત-યુક્ત તથા કહેવામાં એવા પુણ્યવાને શૃંગાર સમાન આકાર સંનિવેશ વિશેષ જેને હોય એવા પ્રકારની સુંદર વાચ્યામાં સંગત-મૈત્રિયુક્ત જે ગમન અર્થાત્ વિલાસપૂર્વક ચંક્રમણ અને હસિત અથાત શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૯૬ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409