Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 398
________________ લાવણ્યથી યુક્ત હોય છે. સૌભાગ્ય પૂર્ણ હોય છે. સામુદ્રિક શાસ્ત્રોક્ત લક્ષણોવાળે હોય છે. સવવયવ સંપૂર્ણ વાળ હોય છે. સૌજનને પ્રિયદર્શનવાળ હોય છે અર્થાત્ જન સમુદાયને પ્રેમાન્ધાદક વારૂપવાળે હેય છે સુંદર આકૃતિવાળા હોય છે, સુંદર હોય છે. સરૂપ હોય છે. આ રીતે પૂર્વ કથિત સર્વગુણોથી યુક્ત ચંદ્ર વિકાસ-પ્રકાશથી પિતાના વિમાનમાં નિયત રૂપથી ભ્રમણ કરતે વિચારે છે. અત એવ (તા પુર્વ સુન્નર તરી જં ઘણી માgિત્તિ વગા) આ પહેલાં કહેલ કારણોથી ચંદ્ર શશિ છે, ચંદ્ર શશિ છે. આ પ્રમાણે લેકમાં કહેવાય છે. તેમ વિશિષ્યને કહેવું. અર્થાત્ દરેક રીતે કમનીય અથતુ સંદરતાના લક્ષણ અન્વર્થ હોવાથી ચંદ્રશશિ છે. આ પ્રમાણે લેકમાં કહેવાય છે. કંઈ વ્યુત્પત્તિથી શશિ શબ્દમાં આહુલાદકતા આવે છે ? તે કહે છે.-(સરાક્ષાત) આ ધાતુ અકારાન્ત ચુરાદિ ગણને છે, ચુરાદિ ધાતુ અપરિમિત હોય છે. તેમાં ઇયત્તા હોતી નથી કેવળ તેના લક્ષણ જોઈને અનુવર્તિત થાય છે. અર્થાત લક્ષણ જોઈને સમજી શકાય છે. તેથીજ ચંદ્રમાં પ્રવર્તિત ચુરાદિગણુ અપરિમિત હોવાથી વાસ્તાવિકપણાથી લક્ષણાનું અનુસરણ કરીને બે કે ત્રણજ ચુરાદિ ધાતુઓને પાઠ કહેલ છે. અધિક નહી ! તેથી અહીં (ારા રાશઃ) આ પ્રમાણે શશ શબ્દને ઈંગ પ્રત્યય થવાથી શશ શબ્દની નિમ્પત્તી થાય છે. પિતાના વિમાનમાં નિવાસ કરવાવાળા દેવદેવિ શયનાસન વિગેરેની સાથે કમનીય કાંતિવાળા હોય છે. આ પ્રમાણે ભાવ સમજ. શ્રી ભાથી યુક્ત જે રહે તે સશ્રીક કહેવાય છે. પ્રાકૃત હોવાથી શશી આ પ્રમાણેનું રૂપ થઈ શકે છે. બેઉ પ્રકારમાં આહલાદતાતો આવે જ છે. આ પ્રમાણે શશિ શબ્દની અન્વર્થતા યુક્ત પૂર્ણ રીતે વ્યુત્પત્તિને સાંભળીને શ્રી. ગૌતમસ્વામી સૂર્યની આદિત્ય આ પ્રમાણેની સંજ્ઞાની અવર્થતા અને વ્યુત્પત્તિ જાણવા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૯૧ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409