Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નક્ષત્રએ અત્યંતર પુષ્કરાર્ધમાં યેાગ કર્યો હતો કેગ કરે છે અને યોગ કરશે. ર૮૭ર ૨૦૧૬ |ોકોમાં
अडयालसयसहस्सा, बावीसं खलु भवे सहस्साई ।
दोउसए पुखरद्धे, तारागण कोडिकोडीणं ।।५।। અડતાલીસ લાખ બાવીસહજાર બસ ૪૮૨૨૨૦૦) તારાગણ કટિકેટીએ શેભા કરી હતી શોભા કરે છે અને શેભા કરશે. અહીં એક ચંદ્રમાને કેટકેટીમાં છાસઠ હજારનવસે પંચોતેર ૬૬૯૭૫ તારાગણ પરિવાર હોય છે. તેથી આ સંખ્યા ને તેરથી ગુણાકાર કરવાથી ૬૬૯૭૫+૩૨=૪૮૨૨૨૦૦ પૂર્વકથિત સંખ્યા થઈ જાય છે. પણ હવે મનુષ્યલોકમાં આવેલ સૂર્યાદિની સંખ્યાનું પ્રતિપાદન કરે છે.
बत्तीसं चंदसयं, बत्तीस चेत्र सूरियाण सय ।
सयल मणुसलोय चरति एए पभासे ता ॥६॥ એસેબત્રીસ ચંદ્રો ૧૩૨ અને એકસે ૧૩૨ બત્રીસ સૂર્યો સંપૂર્ણ મનુષ્યલેકને પ્રકાશિત કરીને વિચરણ કરે છે. દા.
एक्कारससयसहस्सा, छप्पिय सोला महगहाण तु ।
छच्चसया छण्णउया, णक्खत्ता तिणि य सहस्सा ॥७॥ અગ્યારહજાર છસેસેળ મહાગ્રહ સમગ્ર મનુષ્યલેકમાં ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે ૧૩ર+૮૮=૧૧૬૧૬ તથા ત્રણહજાર છછ નુથી કંઈક વધારે નક્ષત્ર મનુષ્ય લેકમાં એગ કરતા હતા, યેાગ કરે છે અને પેગ કરશે. ૭I
अद्वासीई चत्ताई सय सहस्साई मणुयलोगम्मि ।
सत्त य सया अणूणा तारागणकोडिकोडीण ॥८॥ અઠયાશીલાખ ચાલીસહજાર સાતસો ૮૮૪૦૭૦૦-૬૬૯૭૫+૧૩=૯૮૪૦ ૭૦૦ આટલા કટિકટિ તારાગણ સંપૂર્ણ મનુષ્ય લેકમાં શભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. પાટા હવે સંપૂર્ણ મનુષ્ય લેકમાં રહેલ તારગણે સંબંધી ઉપસંહાર કરે છે. ___ एसो तारा पिंडो समासेण मणुय लोयामि ।
बहित्ता पुण ताराओ, जिणेहिं भणिया असंखेज्जाओ ॥९॥ આ પહેલાં કહેલ ગાથા દ્વારા પ્રતિપાદન કરેલ સંખ્યાવાળા તારાગણ બધા મનુષ્ય લેકમાં કહેલ છે. મનુષ્યની બહાર જે તારાઓ છે તે સર્વશજીન ભગવાને અસંખ્યાત કહ્યા છે. કારણકે-દ્વીપ અને સમુદ્રો અસંખ્યાત હોવાથી તેમ કહેલ છે. દરેક દ્વીપમાં અને દરેક સમુદ્રમાં યથાયોગથી સંખ્યય અને અસંખેય તારાગણને સદૂભાવ રહે છે. લા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૩૪૫
Go To INDEX