Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 357
________________ એક એક પ`ક્તિમાં છાસઠ સખ્યા હોય છે. ।।૧૭।। ते मेरु अणुचरता, पदाहिणावत मंडला सव्वे | अणवट्टिया जोगेहि, चंदा सूरा गहगणा य ॥ १८॥ મનુષ્યલેાકતિ એ બધાજ ચદ્રો અને બધા સૂર્યાં અને બધા ગ્રહાણુ અનવસ્થિત એટલેકે ક્રમરહિત યથાયેાગથી બીજા નક્ષત્રેની સાથે યાગ કરીને રહે છે. (પાળિાવત્ત મંદછા) પ્રકષથી બધી દિશાએ અને વિદિશાએમાં પરિભ્રમણ કરતાં ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓની દક્ષિણદિશામાંજ મેરૂ પ°ત ાય છે, જે મ`ડળ પરિ ભ્રમણમાં જે મ`ડળનુ દક્ષિણ આવત ડાય એ પ્રદક્ષિણાવર્ત મંડળ કડેવાય છે. એ મેરૂને લક્ષ્ય કરીને પરિભ્રમણ કરે છે. તેથી આમ કહેવાય છેકે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્રા અને તારા રૂપે વિગેરે બધા મનુષ્યલેાકવતિ પ્રકાશપુંજ પ્રદક્ષિણાવર્તી મંડળગતિથી પરિભ્રમણ કરે છે, અહીં ચંદ્ર-સૂર્ય-અને ગ્રહાદિના મ`ડળે અનવસ્થિત ડાય છે. યથાયેાગ ખીજા ખીજા માંડળમાં તેતે મડળમાં સંચરણ કરવાથી નક્ષત્રા અને તારાએના મડળે અવસ્થિત હાય છે. ૫૧૮) क्खत्ततारगाणं, अवट्टिया मंडला मुणयन्त्रा । तेऽविय पयाहिणाबत्तमेव मेरु अणुचरति ||१९|| નક્ષત્ર અને તારાઓના મડળ અનવસ્થિત હોય છે. અહી. આ પ્રમાણે કહેવામાં આવે છે. અકાળ પ્રતિનિયત એક એક નક્ષત્ર અને તારાઓનુ` મ`ડળ ડાય છે. તેથી આ રીતે અવથત માંડળપણાથી કહ્યા નથી. આ રીતે શંકા કરવી નહી. કારણકે તેમની ગતી નાજ સાંભવ નથી, તેથી ઉત્તરાર્ધમાં સ્વયમેવ પ્રતિપાદિત કરેછે કે એ નક્ષત્ર અને તારાઓ (અહીં સૂત્રમાં પ્રાકૃત હોવાથી પુલિંગથી નિર્દેČશ કરેલ છે) પ્રદક્ષિણાવર્ત જ હાય છે. આ ક્રિયાવિશેષણ છે. મેરૂતે લક્ષ્ય કરીને વિચરણા કરે છે. આ મેરૂને લક્ષ કરીને પ્રદક્ષિણાવતા તેઓનું સંચરણ પ્રત્યક્ષથીજ દૃષ્ટિગોચર થાય છે. ।।૧૯। શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૫૦ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409