Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 386
________________ કટક કેયૂર વલય વિગેરે આભૂષણને ધારણ કરવાવાળા (નવોદિત્તિ પચાપ) દ્રવ્યાસ્તિક મતથી અિધર્ય પૂર્ણ એ દે પહેલા ઉત્પન્ન થયેલા અને પોતાના આયુષ્યને ક્ષય થતાં ચવિત થાય છે. અર્થાત્ એ સ્થાનથી અન્યત્ર ગમન કરે છે. એટલેકે એ સ્થાનને એ સમયે સુશોભિત કરીને પુના બીજ ક્ષણમાં અન્યત્ર જાય છે. તથા અન્યત્ર ઉત્પન્ન થાય છે. આ રીતે ભ્રમણ પરાયણ તે દેવે એક સ્થાનમાં ક્ષણમાત્ર પણ રહી શકતા નથી. એ સૂર્ય – ચંદ્ર–ગ્રહ નક્ષત્ર અને તારારૂપ વિગેરે બધા દેવો બધાજ એશ્વર્યથી પૂર્ણ હોય છે. બધાજ પ્રકારથી સ્વતંત્ર હોય છે. તથા કતું અકતું અન્યથા કતું બધું જ કરવામાં સમર્થ હોય છે. બીજા વાયુકાયિકાદિના સંઘર્ષથી વિદ્યદાદિને પ્રવર્તિત કરતા નથી પોતેજ વિજળીને પણ પ્રવતિત કરે છે. મેઘગજને પણ સ્વયં ઉત્પન્ન કરે છે. અશનિપાત પણ કરે છે. એ સર્વથા સ્વાતંત્ર્ય પગુથી ક્ષણેક્ષણમાં જગતને નવીન કરતા રહે છે. સૂ, ૧૦૪ | હવે રાહના ચલન સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે. ટીકા–વીસમા પ્રાભૂતના એકચારમાં સૂત્રમાં ચંદ્ર સૂર્યને અનુભાવના સંબંધમાં જીવાજીવ-ઘન-છિદ્ર ગમનાગમન અને લેકાલેકાદિ વિષયમાં અનેક પ્રકારનો વિચાર પ્રદર્શિત કરીને હવે આ એક પાંચમા સૂત્રમાં રાહુના સ્વરૂપ-આકાર-ચલન-ગ્રહણાદિમાં સ્થિતિ ગતિ વિગેરે અનેક પ્રકારના વિચારોને પ્રદર્શિત કરવાના હેતુથી શ્રીગૌતમસ્વામી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૭૯ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409