Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યક્ષભદ્ર અને યક્ષમહાભદ્ર નામના બે દે પિતપોતાના અધિકારનું પૂર્વાર્ધ અને અપરાધના કમથી પાલન કરે છે. યાદ સમુદ્રમાં યક્ષવર અને યક્ષ મહાવર નામના બે દેવ પિતા પોતાના અધિકારનું પૂર્વાર્ધ અને અપરાધના ક્રમથી પાલન કરે છે. યક્ષદ્વીપમાં યક્ષભદ્ર અને યક્ષ મહામભદ્ર નામના બે દેવે પૂર્વાર્ધ અને અપરાધના કમથી પોતપોતાના અધિકારનું પાલન કરે છે. યક્ષે સમુદ્રમાં યક્ષવર અને યક્ષ મહાવર નામના બે દેવે પોતપોતાના અધિકારનું પૂર્વાર્ધ અને અપરાર્ધન ક્રમથી પાલન કરે છે. ભૂતદ્વીપમાં ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ર નામના બે દેવે પૂર્વ અને પશ્ચિમાધના કમથી પિપિતાના અધિપતિપણાને સ્થાપિત કરે છે. ભૂદ સમુદ્રમાં ભૂવર અને ભૂતમહાવર નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધન કમથી પોતપોતાના અધિકારની રક્ષા કરે છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર અને રવયંભૂમહાવર નામના બે દેવે સમુદ્રના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કમથી પિતાના અધિપતિપણાને સ્થાપિત કરે છે. અહીં નંદીશ્વરાદિ બધા સમુદ્રો ભૂત સમુદ્ર પર્વતના ઈશ્નરસાદ સમુદ્રના સરખા જળવાળા હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રનું જળ પુષ્કરોદ સમુદ્રના જળને જેવું સમજી લેવું. તથા જંબુદ્વીપ નામના અસંખ્યય દ્વીપો હોય છે. તથા લવણ નામવાળા અસંખ્યય સમુદ્રો હોય છે. આ પ્રમાણે સૂર્યવરાવભાસ નામના અસંખ્યય સમુદ્રો પર્યન્ત કહી લેવું. જે દેવાદિ પાંચ દ્વીપ છે તથા દેદાદિ પાંચ સમુદ્રો અંતમાં કહેલા છે, તે બધા એક એકજ હોય છે. તેમ સમજી લેવું. એ ત્રિપ્રત્યવતાર હેતા નથી. એ નામના બીજા દ્વીપ અથવા સમુદ્રો મેળવીને કહેવા ન જોઈએ જીવાભિગમ સૂત્રમાં કહ્યું પણ છે.-(ા જે તે ! ગંજૂરી રીવા gumત્તા? ગોવા ! સંજ્ઞા પત્તા, દેવફા ઇ મેતે ! રેટીવા પછાત્તા! જોયા! છે તેવી gon જે ટુ વિ પૂજા III) આમાં એક વાકયથી શ્રીગૌતમસ્વામીને પ્રશ્ન અને બીજા વાક્યથી શ્રીભગવાને ઉત્તર કહ્યો છે. જેમકે-શ્રીગૌતમસ્વામી પૂછે છેકે હે ભગવન!
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭૫
Go To INDEX