Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થાત્ પુષ્કર દ્વીપમાં અને પુષ્કરદ સમુદ્રમાં આ પ્રમાણેના બે અભિલાપે! કહેવાઇ ગયા છે. એજ પ્રમાણે વરૂણવરાદિ દ્વીપમાં અને વરૂણેાદાઢિ સમુદ્રમાં અભિલાપા કહી લેવા, જેમકે-દિગ્દર્શન માત્રથીજ કહેવાય છે-વરૂણવરદ્વીપ અને વરૂણેાદ સમુદ્ર વૃત્ત અને વલયાકાર સંસ્થાનથી સ ંસ્થિત સતઃ ચારે ખાજીથી વ્યાપ્ત થઈને રહે છે. તેના વ્યાસનુ પરિમાણુ અસંખ્યેય હજાર ચાજન પરિમાણવાળું તથા ત્રણગણું બ્યાસમાનાસન સભ્યેય ચેાજન સહસ્ર પ્રમાણની પરિધિ હાય છે. સખ્યેય ચંદ્ર તેને પ્રભાસિત કરતા હતા પ્રભાસિત કરે છે, અને પ્રભાસિત કરશે. સભ્યેય સૂર્ય તાર્પિત કરતા હતા, સંખ્યેય ગ્રહે! ચાર ચરતા હતા સભ્યેય નક્ષત્રા યાગ કરતા હતા. સુષ્યેય તારાગણુ કોટિકોટિ Àાભા કરતા હતા. આ ક્રિયાપદો પ્રમાણે બધેજ પડેલાંની જેમ પરિવર્તિત કરીને કહી લેવુ, આજ પ્રમાણે ક્ષીરવરાદિ દ્વીપમાં તથા ક્ષીરવરેદાદિ ચૌક સમુદ્રોના સંબંધમાં અભિલા કહી લેવા જેમકે (વતરે સીવે તવરે સમુદ્દે) દ્યૂતવર નામના દ્વીપ અને ધૃતવર સમુદ્ર (સ્ત્રોતવરે ટ્રીને લોતોરે સમુદ્દે) સ્રોતવર દ્વીપ અને સ્રોતવરસમુદ્ર (ભૈફીન વહીને ઊંટ્રી સરવરે સમુદ્) ન’દીશ્વરઢીપ અને નદીશ્વરવર સમુદ્ર (૮) (બળોને ટીમે બળાફે સમુદ્વે) અરૂણેાદ દ્વીપ અને અરૂણેાદ સભુદ્ર (૯) (અહળવર્ટીવેઅહળવરે સમુદ્દે) અરૂણવરદ્વીપ અને અરૂણવર સમુદ્ર (૧૦) (બળાત્રોમાને ટીવેઅળોમાસે સમુદ્દે) અરૂણવરભાસ દ્વીપ અને અરૂણવર ભાસ સમુદ્ર (૧૧) ( જે રીતે નકો સમુદ્દે) કું ડલદ્વીપ અને કુલેાદ સમુદ્ર (૧૨) (હજારે ટ્વીને જીવો? સમુદ્દે) કુંડલવર દ્વીપ અને કુંડલવરાદ સમુદ્ર (૧૩) (ઇન્નોમાસે ટ્રીને કન્નરોમાને સમુદ્દે) કુંડલવર ભાસ દ્વીપ અને કુંડલવર ભાસ સમુદ્ર (૧૪) તેમાં વર્ણદ્વીપ અને વરૂણ સમુદ્રમાં વરૂણ અને વરૂણપ્રભ નામના બે દેવે અધિપતિપણુ કરે છે. તેમાં પહેલા વરૂણ પૂર્વના અધિપતિ છે. અને ખીજે વરૂણપ્રભ પશ્ચિમાના અધિપતિ છે. આ રીતે બધે ઠેકાણે સમજી લેવુ. તથા વરૂણેાદ સમુદ્રમાં પરમ સુજાત માટિના વિકારથી થયેલ રસથી પણ ષ્ટિતર સ્વાદવાળું જળ હોય છે ત્યાં વારૂણી અને વારૂણીપ્રભ નામના બે ધ્રુવે રહે છે. તે પછી ક્ષીરદ્વીપમાં પડર અને સુપ્રદન્ત નામના એ દેવા અધિપતિપણું કરે છે. તેએ પૂર્વાધ અને અપરાધના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬૬
Go To INDEX