Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક લાખ એક લાખ ચેાજનથી વધારે ચેાજન તુલ્ય વિષ્ણુભ ડ્રાય છે. તથા સભ્યેય યેાજન શતરસહસ્ર (લાખ) પ્રમાણુ વૃત્ત પરિક્ષેપ-પરિધિ હોય છે, સ ંખ્યેયનું પ્રમાણ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી યાવત્ કુંડલવરાવભાસ દ્વીપ અને સમુદ્ર આવે નહીં, અર્થાત્ ડલવરાવભાસ દ્વીપ સમુદ્ર પર્યન્ત સંખ્યેયનુ પ્રમાણુ કહેવુ. તથા (સવેત્તિ નિશ્ર્વમÌિન નોતિયાનું સયાવર રીવર્સારસાä) પહેલાં પ્રતિપાદન કરેલ સ્વરૂપવાળા દ્વીપ સમુદ્રોનું ખીજા કુંડલવરાવભાસ સમુદ્રપર્યન્તના વિકલ અને પરિક્ષેપ અને જ્યોતિષિકદેવાનુ કથન પુષ્કરાતાદિ સાગરના સરખું છે, અથવા ત્યાંના રૂચકવર દ્વીપની જેમ કહી લેવુ, જે પ્રમાણે અસધ્યેય યેાજન પ્રમાણને વિશ્કભ થાય છે, એજ પ્રમાણેનું અસભ્યેય યેાજન પ્રમાણના પરિક્ષેપ થાય છે, તથા ચંદ્રાદિ પણુ અસંખ્યાત કહી લેવા. તે પછી જે ખીજે રૂચક નામના દ્વીપ છે, તે વિગેરે રૂચકદ્વીપ, રૂચક સમુદ્ર, રૂચકવર દ્વીપ-રૂચકવર સમુદ્ર, રૂચકવાવભાસ દ્વીપ, રૂચકવરાવભાસ સમુદ્રાન્તિકામાં પણ અસંખ્યેય ચેાજન પ્રમાણના વિષ્પભ અને અસ ધ્યેય યેાજન પ્રમાણના પરિક્ષેપ અને અસંખ્યેય ચંદ્રાદિ પણુ કહી લેવા. આ પ્રમાણે ત્રિપ્રત્યાવતારવાળા કુંડલ-કું ડલવર કુંડલવરાવભાસ રૂચક-રૂચકવર રૂપકવરાવભાસ વિગેરે દ્વીપા અને સમુદ્રોનું પૂર્વીકથિત પ્રકારથી વિશ્વભ—પરિક્ષેપ-ચંદ્ર-સૂ*-ગ્રહ-નક્ષત્ર-તારાગણુ કૅટિ કાટી તથા અસંખ્યાત ચેાજન સંખ્યાદિનુ ત્યાં સુધી કહી લેવું કે યાવત્ સૂર્ય દ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યંવર દ્વીપ-સૂવર સમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ અને સૂવરાવભાસ સમુદ્ર ન આવે ત્યાં સુધી બધું કથન કહી લેવુ, જીવાભિગમની ચૂણિકામાં કહ્યું પણ છે-(બળારૂં દીવ સમુદા સિવડોયારા, નાવ સૂવામાRલમુદ્દે)અરૂણાદિ દ્વીપ સમુદ્રો ત્રિપ્રત્યાવતાર યાવત્ સૂર્ય વરાવભાસ સમુદ્ર પન્ત સમજવા. અર્થાત્ સૂર્ય-સૂર્ય વર-સૂર્ય વરાવભાસાદિ દ્વીપસમુદ્રોમાં સત્ર અસંખ્યેય ચેાજન પ્રમાણુનુ વ્યાસમાન થાય છે, તથા ત્રણગણા વ્યાસાસન્ન અસ ધ્યેય ચેાજન પ્રમાણની પરિધિયા અને અસખ્યેય ચંદ્રો, અસ ધ્યેય સૂર્યાં અસંખ્યેય ગ્રùા અસ ંખ્યેય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૭૨
Go To INDEX