Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શક્તિશાળી હોય છે, તેઓ અતિશયના બળથી જ સર્વવિનોને નિર્વિન એટલેકે સારી રીતે થઈ જાય છે. તેથી શુભતિથિ મુહૂર્તાદિની અપેક્ષા કરતા નથી. તેથી તેમના માર્ગનું અનુકરણ કરવું છaોને માટે ન્યાય હેતું નથી તેથી જે એ પરમ મુનિ પઠું પાસિત પ્રવચનની વિડંબના કરનારા હોય છે, તથા જીનશાસનના ઉપનિષદ્રરૂપ શાસ્ત્ર અને ગુરૂ પરંપર, અનુકૂળ કાર્ય કરતા નથી, જેઓ વિપથે ગમન કરનારા હોય છે તેથી સ્વબુદ્ધિથી કલ્પિત સામાચારી વિગેરે કરે છે તથા પ્રવાજનાદિમાં શુભતિથિ નક્ષત્રાદિનું નિરીક્ષણ કરતા નથી તથા જગસ્વામી ભગવાને પ્રવાજન સમયમાં શુભ તિથિ વિગેરે જોયા નથી. તેઓ દ્રવ્યથી અપાસ્ત કહેવાય છે. ર૧.
तेसि पविसंताण तावङ्कखेत्तं तु वडूढर णिययं ।
तणेर कमेग पुणो परिहायति णिखम ताण ॥२२॥ સૂર્ય ચંદ્રના સર્વબાહ્ય મંડળથી અત્યંતર મંડળમાં પ્રવેશના સમયે તાપક્ષેત્ર દરજ ધીરે ધીરે નિયમથી આયામથી વધે છે. તથા જે પ્રકારના ક્રમથી વધે છે, એજ કમથી સૂર્ય ચંદ્રના સર્વાત્યંતર મંડળથી બહાર નીકળવાને સમયે એજ સૂર્ય ચંદ્રનું તાપક્ષેત્ર જૂન થાય છે. જેમકે-સર્વ બાહ્યમંડળમાં ચાર કરતા સૂર્ય ચંદ્રના જંબુદ્વીપના દસ પ્રકારથી વહેંચાયેલ દરેક ચક્રવાલના બબ્બે ભાગેને તાપક્ષેત્ર તથા તે પછી સૂર્યના અત્યંતર મંડળમાં પ્રવેશ કરતી વખતે છત્રીસ છાસડથી વિભક્ત થયેલ દરેક મંડળના બળે ભાગો તાપક્ષેત્રના વધે છે. ચંદ્રમાના મંડળમાં દરેક પૂર્ણિમાના સમયમાં ક્રમથી દરેક મંડળમાં છવ્વીસિયા છાસી ભાગ તથા સત્યાવીસમા ભાગના એક સાતભાગ આ પ્રકારના કમથી વધે છે. આ રીતના કમથી દરેક મંડળની વૃદ્ધિથી જ્યારે સવવ્યંતર મંડળમાં ચાર કરે છે, ત્યારે દરેક જંબુદ્વીપના ચક્રવાલના ત્રણ પુરેપુરા તથા દસભાગ જેટલા પ્રકાશ ક્ષેત્રને ફરીથી સર્વાત્યંતર મંડળની બહાર નીકળતી વખતે સૂર્યના દરેક મંડળમાં છત્રીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૩
Go To INDEX