________________
એક એક પ`ક્તિમાં છાસઠ સખ્યા હોય છે. ।।૧૭।।
ते मेरु अणुचरता, पदाहिणावत मंडला सव्वे | अणवट्टिया जोगेहि, चंदा सूरा गहगणा य ॥ १८॥ મનુષ્યલેાકતિ એ બધાજ ચદ્રો અને બધા સૂર્યાં અને બધા ગ્રહાણુ અનવસ્થિત એટલેકે ક્રમરહિત યથાયેાગથી બીજા નક્ષત્રેની સાથે યાગ કરીને રહે છે. (પાળિાવત્ત મંદછા) પ્રકષથી બધી દિશાએ અને વિદિશાએમાં પરિભ્રમણ કરતાં ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓની દક્ષિણદિશામાંજ મેરૂ પ°ત ાય છે, જે મ`ડળ પરિ ભ્રમણમાં જે મ`ડળનુ દક્ષિણ આવત ડાય એ પ્રદક્ષિણાવર્ત મંડળ કડેવાય છે. એ મેરૂને લક્ષ્ય કરીને પરિભ્રમણ કરે છે. તેથી આમ કહેવાય છેકે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્રા અને તારા રૂપે વિગેરે બધા મનુષ્યલેાકવતિ પ્રકાશપુંજ પ્રદક્ષિણાવર્તી મંડળગતિથી પરિભ્રમણ કરે છે, અહીં ચંદ્ર-સૂર્ય-અને ગ્રહાદિના મ`ડળે અનવસ્થિત ડાય છે. યથાયેાગ ખીજા ખીજા માંડળમાં તેતે મડળમાં સંચરણ કરવાથી નક્ષત્રા અને તારાએના મડળે અવસ્થિત હાય છે. ૫૧૮)
क्खत्ततारगाणं, अवट्टिया मंडला मुणयन्त्रा । तेऽविय पयाहिणाबत्तमेव मेरु अणुचरति ||१९||
નક્ષત્ર અને તારાઓના મડળ અનવસ્થિત હોય છે. અહી. આ પ્રમાણે કહેવામાં આવે છે. અકાળ પ્રતિનિયત એક એક નક્ષત્ર અને તારાઓનુ` મ`ડળ ડાય છે. તેથી આ રીતે અવથત માંડળપણાથી કહ્યા નથી. આ રીતે શંકા કરવી નહી. કારણકે તેમની ગતી નાજ સાંભવ નથી, તેથી ઉત્તરાર્ધમાં સ્વયમેવ પ્રતિપાદિત કરેછે કે એ નક્ષત્ર અને તારાઓ (અહીં સૂત્રમાં પ્રાકૃત હોવાથી પુલિંગથી નિર્દેČશ કરેલ છે) પ્રદક્ષિણાવર્ત જ હાય છે. આ ક્રિયાવિશેષણ છે. મેરૂતે લક્ષ્ય કરીને વિચરણા કરે છે. આ મેરૂને લક્ષ કરીને પ્રદક્ષિણાવતા તેઓનું સંચરણ પ્રત્યક્ષથીજ દૃષ્ટિગોચર થાય છે. ।।૧૯।
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૫૦
Go To INDEX