________________
છત્રીસ આ પ્રમાણે બધી સંખ્યા મેળવવાથી છાસઠ અભિજીત નક્ષત્ર પંક્તિમાં વ્યવસ્થિત થાય છે. એજ પ્રમાણે દક્ષિણ ભાગમાં શ્રવણાદિ નક્ષત્ર પક્તિમાં વ્યવસ્થિત રૂપથી છાસઠ સ્વયં ભાવિત કરી લેવા. ઉત્તરાર્ધ ભાગમાં અભિજીત્ નક્ષત્ર હેાય છે. તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત ઉત્તર ભાગમાંજ એ અભિજીત નક્ષત્રા લવણુ સમુદ્રમાં હોય છે. તથા ધાતકીખંડમાં છ, અને કાલે સમુદ્રમાં એકવીસ અને અભ્યંતર પુષ્કરામાં છત્રીસ હાય છે, એજ પ્રમાણે શ્રવણાદિ નક્ષત્રાની પંક્તિયે પણ દરેકની છાસઠ સંખ્યાવાળી થાય છે, બધી સંખ્યાને મેળવવાથી નક્ષત્રાની છપ્પન પક્તિયેા થાય છે. એક એક પંક્તિમાં છાસઠ છાસઠ સખ્યા હાય છે. ૧૬
छावत्तर गहाणं पतिसय हवइ मणुयलोय मि । छावट्ठि छावट्ठि हवइय एक्केक्किया पंतो ॥ १९ ॥
મનુષ્યàાકમાં અંગારકાદિ ગ્રહેાની કુલ સંખ્યાથી છસેાસિત્તેર પંક્તિા હેાય છે. એક એક પ`ક્તિમાં છાસઠ છાસઠ ગ્રહેા હેાય છે. અહી આ પ્રમાણેની ભાવના કરવી. આ જ ખૂદ્વીપમાં દક્ષિણા ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અંગારકાદિ યાશીગ્રહા હેાય છે. ઉત્તરાર્ધ ભાગમાં પણ મીજા ચંદ્રના પરિવારભૂત અંગારક વિગેરે અયાશીગ્રડા હોય છે. તેમાં દક્ષિણા ભાગમાં જે અંગારક નામના ગ્રહ છે, તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત એ અંગારક હેાય છે. અને દક્ષિણભાગમાં જ એ અંગારક લવણુ સમુદ્રમાં ડાય છે. ધાતકી ખંડમાં છ, કાલે દધિમાં એકવીસ અને અભ્યન્તર પુષ્કરામાં છત્રીસ આ રીતે છાસઠ થઈ જાય છે. એજ પ્રમાણે બાકીના સત્યાસી ગ્રહેા પણ પક્તિમાં વ્યવસ્થિત હોય છે. દરેક પક્તિમાં છાસઠ છાસઠ ગ્રહેા હોય છે. તેમ સમજવું. એજ પ્રમાણે ઉત્તરાર્ધ ભાગમાં પશુ અંગારક વિગેરે અઠયાશીગ્રહેાની પ`ક્તિયે જાણવી અને દરેક પક્તિમાં છાસઠથી ભાવિત કરી લેવી. આ પ્રમાણે ગ્રહેાની બધી મળીને સેાસિત્તેર પક્તિયે હાય છે. અને
૫
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૯
Go To INDEX