Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન હોય તેને ચંદ્ર પોતે જ ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. એ બે કયા કયા છે? તે કહે છે. (સંદરમંતરે વેવ મંeણે વવાદિ દેવ મંર) આ નિર્વચન વાક્ય છે, આ પ્રાયઃ નિગમ સિદ્ધ છે. વિશેષ કંઈપણ કહેલ નથી, એક જે તેરમે ભાગ છે તે સર્વાત્યંતર મંડળમાં થાય છે. જે તેની પાછળ રહેલ તેરથી પછી સમજવો. ત્યાંજ સંભાવનારૂપ થાય છે. ઉત્તરાભિમુખ ગમનમાં પ્રવેશેલ ચંદ્ર જ્યારે પહેલાં પ્રવર્તમાન યુગની અંતમાં સવત્યંતર મંડળમાં પ્રથમ ગતિના રેકાઈ જવાથી અન્ય ગતિથી પ્રવર્તિત થાય ત્યારે પહેલો તેરમે ભાગ થાય છે. બીજો તેરમે ભાગ સર્વબાહ્ય મંડળમાં બીજા અયનની દક્ષિણાયન ગતિ સમાપ્ત થવાના સંધી યુગના બીજા પર્વના સમાપ્તિકાળમાં પૂર્ણિમાના અંતમાં એ પર્યન્તવર્તિ થાય છે. તેમ સમજવું. હવે આને ઉપસંહાર કરતાં કહે છે.– પાળિ હ૪ તાનિ ટુરે તે સારું ગાડું વંદે ળરૂ ઝાવ વા વર) આ પૂર્વોક્ત સવભંતર અને સર્વ બાહ્ય મંડળગતા પક્ષના અંતમાં ઉત્પન્ન થયેલ તે સડસઠિયા તેના બે ભાગ જેને ચંદ્ર સુવાંદિ કેઈપણ ગ્રાએ નહીં ભેગવેલ હોય તેવાને સ્વયં ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. આ વાકય નિગમ સૂત્ર જેવું છે. તેથી તેને ઉપસંહારાત્મક સમજવું જોઈએ આ પ્રમાણે એક ચંદ્રમાને અધિકૃત કરીને બીજા અયન સંબંધી વક્તવ્યતા કહેલ છે. આ કથન અનુસારજ બીજા ચંદ્રને અધિકૃત કરીને બીજા અયનની વક્તવ્યતાને ભાવિત કરી લેવી. આ રીતે એ મેરૂના પૂર્વ દિશાના દિવિભાગમાં છ ચોપન સંબંધી અન્ય દ્વારા ભગવેલ છતર મંડળને પોતેજ ચીણ અને પ્રતિચીણે કહેલ છે. તેમ ભાવના કરીને સમજી લેવું.
હવે ઉપસંહાર કરતા કહે છે. (ચાવવા તો સંવાળે સમજે મવડુ) આની જેમ પૂર્વ કથિત પ્રમાણવાળા સમયથી બીજા દક્ષિણાભિમુખ :ગમનરૂપ સર્વાત્યંતર મંડળથી બહાર નીકળવારૂપ ચંદ્રાયન એટલેકે ચંદ્ર ચાર સમાપ્ત થાય છે.
હવે નાક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર અંતરરૂપ પ્રતિપાદિત કરે છે–(તા માણે છે સંદેનારે, વંદે માણે જો જીવજો મારે) જે બીજુ અયન પણ આટલા પ્રમાણનું છે. તે નાક્ષત્રમાસ હોતા નથી. પરંતુ ચાંદ્રમાસથી નાક્ષત્રમાણ વધારે હોય છે. તે બનેના કાળનું સરખાપણુ કેવી રીતે થાય છે? આ પ્રમાણેની જીજ્ઞાસાના સમાધાન માટે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તાબર્નહાર મારા મિપિચં વર૬) સમય ભેદસ્થળમાં નાક્ષત્રમાસથી ચંદ્ર, ચાંદ્રમાસથી કેટલા પ્રમાણ વધારે ગમન કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે છે-(તા તો મંદાકું ઘર ગ ૨ સત્તષ્ટિમારૂં મધમંડઢણ સત્તક્રિમા જ પ્રતીક્ષા છેત્તા ઘારણ મારું) વધારે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX