Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાર કરવાથી આ રીતે દસકડ રતલાખ એકતાલીસ હજાર પાંચસે અધમંડળ થાય છે. તેથી તેને એકલાખ નવહજાર આઠસેના અર્ધા ચોપનહજાર નવસોથી ભાગ કરવો. ૧૧૭૫૦૦ =૧૮૩૫ આ રીતે ભાગ કરવાથી અઢારસો પાંત્રીસ અધમંડળ લબ્ધ થાય છે.
હવે પ્રાકૃતને ઉપસંહાર કરતાં કહે છે.–(ફુન્વેના મુદ્દત્તા ક્રિ ગતિમાન ફંદિર gબંદરું વિમા સિગ્યા વધુ માહિત્તિ મિ) આ પંદરમા પ્રભુતામાં આ પૂર્વકથિત પ્રકારથી પૂર્વકથિત મુહુર્ત ગતિ અર્થાત્ દરેક મુહૂર્તમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રોના ગતિ પરિમાણ તથા નાક્ષત્રમાસ, ચાંદ્રમાસ સૂર્યમાસ અને અભિવર્ધિત માસેનું અહોરાત્ર પ્રમાણ તથા યુગને અધિકૃત કરીને મંડળના વિભાગ એટલેકે વિવેકપૂર્વક મંડળ સંખ્યાની પ્રરૂપણ તથા શીધ્રગતિરૂપ ગમન પ્રકાર આ પંદરમાં પ્રાભૃતમાં પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે હું કહું છું આ રીતે શ્રીભગવાનનું વચન છે. તેથી સારી રીતે પૂર્વકથિત સંપૂર્ણ પ્રાકૃતમાં કહેલ વસ્તુને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવી. | સૂ. ૮૬ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં છે પંદરમું પ્રાભૃત સમાપ્ત | ૧૫ ||
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૯૫
Go To INDEX