Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પહેલા કહેવાઇ ગયેલ છે.
સ
હવે કાલેાધિ સમુદ્રના સબંધમાં કહેવામાં આવે છે.-(તા પાયફ્રેંÄÌટ્રીને જાજોયને નામ' સમુદ્દે વદે વાસંદાનસંચિતનાવ નો વિસમચત્રાજીલંઠાળöf) ધાતકીખંડ દ્વીપમાં કાલેાધિ નામના સમુદ્ર વૃત્તવલયાકાર સંસ્થાનથી સ`સ્થિત યાવત્ સમચક્રવાલ સસ્થાનથી સ ંસ્થિત હોય છે. વિષમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત હાતા નથી. આ પ્રમાણે શ્રીભગવાનનું કથન સાંભળીને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા જાસ્રોયને ળ સમુદ્રે એવચ ચાવિત્રણ મેળ જેવયં વિશ્લેવેન જ્ઞાત્તિ યજ્ઞા) હે ભગવન્ કાલેદધિ સમુદ્ર ચક્રવાલ વિષ્ણુભથી કેટલા પરિમાણવાળા તથા તે કેટલી પિરધવાળા કહેલ છે? તે કહેા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(સા જાોયणं समुदे अजोयणसहरसाई चक्कत्रालविक्खभेणं पण्णत्ते एक्काणउति जोयणसयसहस्साइं सत्तरिंच सहस्साई छच्च पंचुत्तरे जोयणसर किंचिविसेसाहिए परिकखेतेणं आहिएत्ति व एज्जा ) કાલેાધિ સમુદ્ર આઠલાખ યોજન ૮૦૦૦૦૦૬ ના ચક્રવાલ વિષ્ઠ'ભવાલેા પ્રજ્ઞપ્ત કરેલ છે. તથા એકાણુલાખ ૯૧૦૦૦૦ સિત્તેરહજાર ૭૦૦૦૦ છસાપાંચ ૬૦પા ચૈાજનથી કંઇક વધારે ૯૧૭૦૬૦પા આનાથી કંઈક વત્તાઓછી પરિધિવાળા કહેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યાને કહેવુ. અહી પÃિપની ગણિત ભાવના આ પ્રમાણે થાય છે—કાલા દધિસમુદ્ર એક તરફ ચક્રવાલ વિભથી આડલાખ ચેાજનને છે. તથા બીજી તરફ પણ આલાખ યાજના છે. આ રીતે સેળલાખ યેાજનના વિકભ થાય છે. તથા ધાતકી ખંડની એક તરફના ચક્રવાલવિક ભચારલાખ યેાજનના છે. અને બીજી તરફના પણુ એટલેજ છે. તેથી આઠલાખ યેાજનને વિષ્ણુભ થાય છે. લવણ સમુદ્રની એક બાજુને બેલાખ અને ખીજી બાજુના બેલાખ મળીને ચારલાખ ચેાજનને થાય છે. તથા એકલાખ યાજન જંબૂદ્વીપના હાય છે. આ રીતે આ બધાને મેળવવાથી એગણવીસલાખ ૨૯૦૦૦૦૦॥ યાજન થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૭
Go To INDEX