Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચેાજનના આયામ વિશ્કભવાળા કહ્યા છે. મધ્યભાગમાં ત્રણસો ચાજનના તથા તેની ઉપરના ભાગમાં ત્રણÀો સત્તાવન ચાજન યથા તેની ઉપરના સમશ્રેણીવાળા પ્રદેશમાં તે રીતના જગત્સ્વભાવથી બન્ને તરફ આઠ યાજન અબાધાથી અતર કરીને તારા વિમાન ભ્રમણ કરે છે. જઘન્યથી વ્યાઘાતિમ અંતર સાખાઢ (૨૬૨) યોજનનુ થાય છે. તથા ઉત્કૃષ્ટથી ખરડુજાર ખસે।બેતાલીસ યેાજન (૧૨૨૪૨) થાય છે. આ કથન મેરૂની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવુ, જેમકે-મેરૂની ઉંચાઇ દસડખર ચેાજનની છે મેરૂની બન્ને બાજુ અબાધાથી અગ્યારસા એકવીસ યાજન થાય છે. (૧૧૨૧) આ રીતે બધી સંખ્યાને મેળવવાથી મૂલમાં કહેલ યાજન પ્રમાણુ સિદ્ધ થાય છે. જે આ રીતે ખાર હજાર ખસા ખેંતાલીસ ચેાજન (૧૨૨૪૨) થાય છે.
હવે નિર્માંધાતિમ અંતરનું કથન કરે છે (સહ્ય ને તે નિજ્વાાતિમે સે ગોળ पंच धणुसयाई उक्को सेणं अट्ठजोयण तारारूवरस तारारूवस्स अबाधाए अंतरे पण्णत्ते) અંતરની વિચારણામાં જે જે નિર્વ્યાઘાતિમ-સ્વાભાવિક અંતર હાય છે. તે જઘન્યથી કેવળ પાંચસો ધનુષ પ્રમાણનુ હોય છે. તથા ઉત્કૃષ્ટથી કેવળ અર્ધા ચાજન પરિમિત જ હાય છે. તેમ સમજવું. આ પ્રમાણે અહીં તારારૂપ વિમાનના અલ્પ અને અધિક અંતરનુ પ્રતિપાદન કરવામાં આવેલ છે તેમ સમજવું. ॥ સૂ. ૯૬ |
હવે અગ્રમહિષીના સબધમાં પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.
ટીકા”-છન્નુમાસૂત્રમાં જમૂદ્રીપમાં તારા વિમાનનું નિર્વ્યાઘાતિમ અને વ્યાઘ્રાતિમ આ રીતે બન્ને પ્રકારના આંતરનું સમ્યક્ પ્રકારથી કથન કરીને હવે આ સત્તાણુમા સૂત્રમાં ચંદ્રાદિની અગ્રમહિષિયાના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા પત્રક્ષ્ ન લૉ તર્ક રૃમ્સ નોતિસરનો ર્ટીલીગો વળત્તાઓ) જ્યાતિષેન્દ્ર જ્યેાતિશ્કરાજ ચંદ્ર દેવની અગ્રમહિષીયા અર્થાત્ પટ્ટરાણીયા કેટલી પ્રજ્ઞપ્ત કરી છે? તે હે ભગવન્ આપ કહે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૧૯
Go To INDEX