Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૦૨૯૬૬૦૦૬ આને આદ્ય રાશિ જે એકવીસહજાર નવસેાસાઈ છે તેનાથી ભાગ કરે તે અઢારસાપાંત્રીસ ૧૮૩૫) ભાગ લબ્ધ થાય છે. આટલા ભાગોમાં નક્ષત્ર દરેક મુર્હુત માં ગમન કરે છે. આનાથી એ ફલિત થાય છે કે ચંદ્ર ગમે તે મંડળમાં એક મુહૂતમાં મંડળની પરિધિના સત્તરસે અડસઠ ૧૭૬૮) ભાગામાં જાય છે. સૂર્ય અઢારસેાત્રીસ ૧૮૩૦ ભાગેામાં તથા નક્ષત્ર અઢારસાપાંત્રીસ ૧૮૩૫) ભાગેામાં ગમન કરે છે.
ચંદ્ર, સૂર્યાં અને નક્ષત્રના એક મુહૂર્તના મંડળ ભાગા યથાક્રમથી આ પ્રમાણે થાય છે. ચંદ્રના ૧૭૬૮ા સૂર્યના ૧૮૩૦૦ તથા નક્ષત્રના ૧૮૩૫) આનાથી એ સિદ્ધ થાય છે કે—સૌથી ઘેાડી ગતીવાળા ચંદ્ર છે. ચંદ્રથી શીઘ્રગતિવાળા સૂ છે. તથા સૌથી વધારે ગતીવાળા નક્ષત્રા હૈાય છે. પાંચ તારાગ્રહ વક્ર, અનુવર્ક, કુટિલ અને ઋજુ આ રીતે આઠ પ્રકારની ગતિભેદથી અનિયતગતિથી ગન કરવાવાળા હેાય છે. તેથી તેમની ઉક્તપ્રકારથી મુહૂત ગતિ પ્રમાણની પ્રરૂષણા કરવી શકય નથી અન્યત્ર કહ્યું પણ છે,
चंदेर्हि सिग्धयरा सूरा सूरेहिं होंति णक्खत्ता । अणियय गइ पत्थाणा हवति सेसा गहा सव्वे || || अट्ठारव पणतीसे भागसए गच्छइ मुहुत्तेणं । णक्खत्तं चंदो पुण सत्तरससए उ अडसठ्ठे ॥२॥ अट्ठारस सती से गच्छइ at मुहुत्तेण । णक्खत्तसोमच्छेद सोचेत्र इहंपि णायव्वो ||३|| આ ત્રણે ગાથાઓને અઉપર કહેવાઈજ ગયેલ છે અને સરળ છે જેથી ફી કહેલ નથી.
નક્ષત્ર સીમા છેદ એજ અહી' મડળ પિિર્વ સીમા છે. તેથી એકલાખ નવહજાર આઠસાથી ભાગ કરવા જોઇએ. |સૂ. ૮૩!
પહેલાં પ્રતિપાદન કરેલ સ્વરૂપાત્મક ચંદ્ર, સૂ` અને નક્ષત્રાના મંડળ ભાગ વિષયમાં વિશેષ કથન કહેવામાં આવે છે. (તા જ્ઞચા ને ચંર્ ર્ સમાવળ) ઇત્યાદિ.
ટીકા-ચંદ્ર, સૂર્ય, અને નક્ષત્રાના પરસ્પરના મંડળ ભાગના ભાગકાળને કહીને તેની પૂર્ણતાના સવિશેષસ્થાનનું પ્રતિપાદન કરવામાં આવે છે. (તા ગયા ં ચૈવ તિલમાયો સૂરે તિક્ષમાવળે મક્) જે સમયે ચંદ્રને ગતિપૂર્ણ તાવાળા જોઈને સૂર્ય ગતિસમાપન્નક વિક્ષિત થાય છે, અર્થાત્ ચંદ્રગતિ સાપેક્ષ સૂર્યંગતિની અપેક્ષા રહે છે. કહેવાને ભાવ એ છે કે-પ્રત્યેક મુહૂર્તમાં ચંદ્રની ગતિની અપેક્ષા કરીને સૂર્ય'ની ગતિના વિચાર કરવામાં આવે તે (તે નં ગતિમાનાર્òતિયં વિસેલેતિ) તે સમયે એ સૂર્યંના એક મુહૂ`ગત ગતિ પરિમાણથી કેટલા ભાગેા વિશેષિત કરવામાં આવે છે? અર્થાત્ એક મુહૂત'માં ચંદ્રથી આ આ ક્રમિત ભાગેાથી કેટલા વધારે ભાગેાને સૂઈ આક્રમિત કરે છે? આ પ્રમાણેના શ્રીગૌતમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૭૭
Go To INDEX