Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્યના ગતિ ક્ષેત્ર અધિક હોય છે. બધેજ આ પ્રકારના ક્રમથી વિચાર કરી લેવો. ગણના કાળની કમથી ગતિ પ્રાજક હોવાથી તથા કાલ નિરવધિ હોવાથી ચંદ્રાદિ બધામાં બહુવચનને પ્રયોગ થાય છે તેમ સમજી લેવું સૂર્ય કરતાં ગ્રહ શીઘ્રગતિવાળા હોય છે. ગ્રહોથી નક્ષત્ર શીવ્ર ગતિવાળા હોય છે. નક્ષત્રોથી પણ તારાઓ શીધ્રગતિવાળા હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. હવે આ વિષયને સંગ્રહ કરીને કહેવામાં આવે છે–(ફરવાના વંતા, વસિષા રાણા) આ રીતે પહેલાં કહેલ ગતિ કમવાળા ચંદ્ર-સૂર્ય–ગ્રહ, નક્ષત્ર અને તારે એ પાંચમાં સૌથી નજીક હોવાથી સૌથી અલપગતિવાળે ચંદ્ર છે તથા સૌથી દૂર હોવાથી બધાથી શીઘ્રગતિવાળા અર્થાત્ અધિકક્ષેત્ર ચારી તારાગણ હોય છે. હવે આ વિષયને વિશેષ પ્રકારથી જાણવા માટે શ્રીગૌતમસવામી પુનઃ પ્રશ્ન કરે છે–ળતા મેળે મુળ રે દેવતિચારૂં માનતારું ૭૬) ગમન કરતા ચંદ્ર એક એક મુહૂર્તમાં મંડળના કેટલામાં ભાગ ક્ષેત્રોને વ્યાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને શ્રીભગવાન કહે છે.-(તા = = ૪ ૩ifમત્તા વારં વારુ તરસ તસ મંડપરિવાર સત્તાણ અપ્રિમાણ ૪૬) ઉત્તરદિશાથી અથવા દક્ષિણ દિશાથી ગમન કરતે ચંદ્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તે તે મંડળ સંબંધી પરિધિના સત્તર અડસઠ ૧૭૬૮ ભાગોને અર્થાત્ આટલા પ્રમાણુવાળા અંશ પ્રદેશમાં યાવત્ ગમન કરે છે. તે પછી (કરું તત સફળ ઉમટ્રાતિહિં છેત્તા) મંડલ પરિધિને એક લાખ નવહજાર આઠસેથી ભાગ કરીને જેટલો ભાગ આવે એટલા પ્રમાણવાળા ભાગોમાં યાવત્ ચંદ્રગમન કરે છે.
હવે આની ભાવના બતાવવામાં આવે છે. પહેલાં ચંદ્રમંડળનું નિરૂપણ કરવું તે પછી તેના આધારથી મુહૂર્ત ગતિપરિમાણનું નિરૂપણ કરવું જોઈએ તેમાં મંડળકાળના નિરૂપણમાં ત્રિરાશિક ગણિત પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમકે પાંચ વર્ષવાળા એક યુગમાં ચંદ્રના સત્તરોઅડસઠ ૧૭૬૮, અર્ધમંડળ હોય છે. તથા અઢારસોવીસ ૧૮૩૦, અહોરાત્ર હોય છે. આ રીતે પહેલાં પ્રતિપાદિત કર્યું જ છે, તેથી આને અનુપાત આ પ્રમાણે કરે જે સત્તરોઅડસઠથી સલ યુગવત્તિ અર્ધમંડળથી અઢારસોત્રીસ અહોરાત્ર લભ્ય થાય તે સંપૂર્ણ એક મંડળથી કેટલા અહોરાત્ર થાય છે? આ પ્રમાણેની વિચારણામાં બે અર્ધમંડળેથી એક મંડળ થાય છે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને ગણિત પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમકે-દાદર= =૨+187) અહીં બે રૂપ અંતિમ રાશિથી અઢારસેત્રીસ રૂપ મધ્યરાશિને ગુણાકાર કરવાથી છત્રીસસેસાઈઠ (૩૬૬૦) થાય છે. તેને હરસ્થાનમાં રહેલ સત્તરોઅડસઠરૂપ રાશિથી ભાગ કરવાથી બે અહોરાત્ર લબ્ધ થાય છે. તથા સત્તરસે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૭૩
Go To INDEX