Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગ કરવે તે બસડિયા છત્રીસભાગ રૂડું લબ્ધ થાય છે. અને સડસઠયા છ ભાગ શેષ રહે છે. તે પણ બાસયિા એક ભાગનો સડસઠિ ભાગ છે. આ અતિસૂક્ષમ વિભાગ હવાથી ચૂર્ણિકા ભાગ કહેવાય છે. આ રીતે ઉક્ત ધ્રુવરાશીને યથાક્રમથી રાખવામાં આવે છે. ૫૭૩૬૪૪ અએવ (iવસવા હિપુort તિતત્તર ળિગમો દુત્તા, છત્તીસ વિડ્રિમા II ઇન્ધા વૃળિયા માII) પાંચસોતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છત્રીસ ભાગ અને બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ભાગ રૂપે સૂર્ય આવૃત્તિમાં ચંદ્ર નક્ષત્ર જાણવા માટે યુવરાશી થાય છે. (૧) હવે (બાવઠ્ઠીf) ઈત્યાદિ બીજ કરણગાથાને ભાવાર્થ કહેવામાં આવે છે. જેમકે-જે જે આવૃત્તિમાં નક્ષત્રમાં જાણવા માટે વિચાર કરે તો તે તે આવૃત્તિની સંખ્યાથી એક ઓછો કરીને ગુણાકાર કરે ગુણાકાર કરીને પહેલાં પ્રતિપાદિત ધ્રુવરાશિ જેટલી હોય તેનાથી ગુણાકાર કરવા તેનાથી ગુણાકાર કરેલ મુહૂર્ત પરિમાણ જેટલું આવે એટલું જ શોધનક સમજવું હવે એ શોધનકના સંબંધમાં કહેવામાં આવે છે. (૨) તેમાં સર્વ પ્રથમ અભિજીત નક્ષત્રનું શેધનનવમુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસભાગ ૨ તથા બાસઠિયા એક ભાગને સાતથી ભાગ કરવાથી કરવાથી (સમા) સમગ્ર પરિપૂર્ણ છાસઠ ભાગ રત થાય છે. કમથી અભિજીત નક્ષત્રનું ધનક પ્રમાણ આ પ્રમાણે આવે છે. લ ગ્ન આટલું પરિમાણ આવે છે. આ કેવી રીતે થાય છે? તે માટે કહેવામાં આવે છે. અહીં અભિજીત નક્ષત્રના અહોરાત્ર સંબંધી સડસધ્ધિા એકવીસ ભાગ ૩૩ પ્રમાણ ચંદ્રની સાથે વેગ પ્રાપ્ત કરે છે. એક અહોરાત્રમાં ત્રીસમુહૂર્ત થાય છે. તેથી મુહૂર્તના ભાગ કરવા માટે એ એકવીસન ત્રીસથી ગુણાકાર કરવો. ૨૧+૩૦= ૬૩૦ ગુણાકાર કરવાથી છત્રીસ થાય છે. તેને ફરીથી સડસડથી ભાગાકાર કર ૩૦ = ભાગ કરવાથી નવ મુહર્ત આવે છે. તથા સડસઠિયા સત્યાવીશ શેષ રહે છે. આના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૧
Go To INDEX