Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂળમાં કહ્યું પણ છે. (પુવાળે માનાઢાઇ સત્ત મુદત્તા, તેવાંર વાણદિમા મુહુરક્ષ बासद्विभागं च सत्तद्विहा छेत्ता इगतालीसं चुण्णियाभागा सेसा) - હવે અહીં સૂર્યની સાથે ગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાત ભાગ શેષ રહે છે. (૪રાષ્ટ્ર)
હવે પૂર્વોક્ત યુવરાશિ=(દદાફા) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ છે. તેને પૂર્વોકત ચોવીસ ગુણકથી ગુણવા જેમકે-(૬૬૪)૨૪=(૧૫૮૪° ફૅ) આ રીતે પંદરસે ચોરાશી મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા વીસ ભાગ થાય છે. આમાંથી સંપૂર્ણ એક નક્ષત્ર પર્યાયને રોધિત કરવું. તે આ પ્રકારે થાય છે.–(૮૧૯ ) આઠ ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગથી એક પુરેપુરું નક્ષત્ર પર્યાય શુદ્ધ થઈ જાય છે. (૧૫૮૪૪-૮૧ાર્કેટિં)=૭૬પાર પૂત પ્રકારથી સ્થાન નિયમના ક્રમથી શેધિત કરે તે પછિથી સાતસે પાંસડ ૭૬૫ મુહુર્ત તથા એક મુહૂર્તને બાસઠિયા પંચાણું ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પચીસ ભાગ=(૭૬પ૪ ) આ રીતે શોધન કરવાથી આટલા શેષ રહે છે. તેથી તેમાંથી પુષ્ય નક્ષત્રના શોધનકને રોધિત કરવા. તે શેધનક ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ (૧૯૩૩) આટલા ભાગથી પુષ્ય નક્ષત્રને શુદ્ધ કરવા. જે આ પ્રમાણે (૭૬૫૪) –(૧૯ારૂ 8)=૭૪૬૪) આ રીતે રોધિત કરવાથી પછીથી સાતસે બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ઓગણસાઠ ભાગ (૭૪૬૪૪) રહે છે, તેથી ફરીથી આમાંથી (૭૪૪૪)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૯
Go To INDEX