Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિગેરે તમામ પહેલાં પ્રતિપાદિત કરેલ છે. તેમજ તેની ભાવના પણ કહેલ છે. તેથી અહીંયાં બૈરાશિક પ્રવૃત્તિ બતાવવામાં આવે છે. જે ૧૮૩ એક્સચ્યાશી દિવસમાં એક અયન થાય તે અઢારસે ત્રીસ ૧૮૩૦ દિવસમાં કેટલા અયન થાય છે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી. ૧૬=૩૦ =૧૦ અહીં છેલ્લી રાશિથી મધ્યની રાશિ જે એક છે તેને ગુણાકાર કરે એકથી ગુણેલ દરેક રાશિ એજ પ્રમાણે રહે છે. જેથી અઢારસેત્રી જ રહે છે. આને પહેલી રાશી જે ૧૮૩ એકસેવ્યાશી છે તેનાથી ભાગ કરે તો દસ આવે છે. આનાથી એ ફલિત થાય છે. કે–એક યુગમાં દસ અયન આવે છે. સૂર્યની આવૃત્તિ દસ હોય છે. આ પ્રમાણે ગણિત પ્રક્રિયાથી સિદ્ધ છે.
આજ પ્રમાણે ચંદ્રના અયન લાવવા માટે કહે છે. ચંદ્રના એક અયનને પૂર્તિકાળ સાવયવ તેર દિવસને હોય છે. અર્થાત્ તેર દિવસ અને એક દિવસના સડસઠિયા ચુંમાલીસ ભાગ-૧૩૪ થાય છે. અહીંયા પણ ત્રિરાશિક ગણિત પ્રવૃત્તિ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે. જો તેર દિવસ અને એક દિવસના સડસઠિયા ચુંમાલીસ ભાગથી એક ચંદ્રનું અયન થાય તે અઢારસે ત્રીસ દિવસોથી ચંદ્રના કેટલા અયન થાય છે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે. ૧+૧=૧+દુ૩૦=૧૪ (તા હારેf દુર નિયા) ઈત્યાદિ ભિન્ન ગણિત પરિપાટિથી સરલતા કહેલ છે. આ રાશિને એટલે કે તેરને સડસઠથી ગુણાકાર કરે ૧૩૬૭૩૮૭૧ ગુણાકાર કરવાથી આઠસેઈફેતેર થાય છે. તેમાં ઉપરના ચુંમાલીસને ઉમેરવા ૮૭૧૪૪=૯૧૫ તે નવસે પંદર આવે છે. તથા ઉપર અઢારસે ત્રીસ છે. તેને એકથી ગુણાકાર કરે ગુણાકાર કરે તે પણ એકથી ગુણેલ હોવાથી એજ પ્રમાણે રહે છે. તે પછી તેને સડસઠથી ગુણાકાર કરે ૧૮૩૦૬૭=૧૨૨ ૬૧૦ ગુણાકાર કરવાથી એક લાખ બાવીસ હજાર છસે દસ થાય છે. આ પ્રમાણે અજ્યની રાશિથી મધ્યની રાશી જે એક છે તેનો ગુણાકાર કરવો ગુણાકાર કરવાથી એજ પ્રમાણે રહે છે. તેથી આ રાશીને પ્રથમ રાશિથી ભાગ કરે તે આદ્ય રાશિ નવસો પંદર રૂપ છે તેનાથી ભાગ કરવા માટે ૧૨૦=૧૩૪ આ પ્રમાણે ભાગ કરવાથી એક ચોત્રીસ આવે છે, ૧૩૪ એક યુગમાં આટલા જ અયને હોય છે, અને એટલી જ ચંદ્રમાની આવૃત્તિ પણ હોય છે, તે પહેલાં કહેલ ધૂલિકર્મથી સમજી લેવું.
હવે કઈ તિથિમાં સૂર્યની કેટલી આવૃત્તિ હોય છે ? આ પ્રમાણેની વિચારણામાં પૂર્વાચાર્યોએ કહેલ કારણગાથા અહીં બતાવવામાં આવે છે. ( ૪ grળિયા િનય
ચંતુ તેણી) ઈત્યાદિ આની ભાવાર્થ બેધક વ્યાખ્યા કહેવામાં આવે છે. સૂર્યની આવૃત્તિમાં તિથિ જાણવી હોય તે વિશેષ તિથિ યુક્ત જે આવૃત્તિ જાણવી હોય એ સંખ્યા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૪
Go To INDEX