Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવેલ છે. હવે જેની અપેક્ષા કરીને અધિક અહેારાત્ર થાય છે. અને જે અપેક્ષાથી ક્ષય તિથિ થાય છે, તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. આ વિષયનું પ્રતિપાદન કરવાવાળી અન્યત્ર કહેવામાં આવેલ ગાથા આ પ્રમાણે છે.
छच्चेव अइरत्ता आइन्चा उ हवंति माणाहिं । छच्चेव ओमरता चंदा उ हवंति माणाहिं ॥ १ ॥
આ ગાથાને ભાવાર્થ આ પ્રમાણે છે. આ છ અતિરાત્ર-અર્થાત્ અધિક તિથિ એક સ’વત્સરમાં પ્રતિપાદિત કરેલ છે. તે સવત્સર સૌસંવત્સર છે. કારણકે સૌર, સાવનના અંતરમાં અવમરાત્ર આવે છે. આ રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે. અહીંયાં પણ ચાંદ્રમાસની અપેક્ષાથી કમાસની વિચારણા ભાવિત કરેલ છે. તેથી અતિરાત્ર-વૃદ્ધિ સૌર સવસમાં અને અવમરાત્ર ક્ષયતિથિ ચાંદ્રસવત્સરમાં થાય છે, તેમ ભાવના કરી સમજી લેવુ. સૂર્ય'ની અપેક્ષાથી ક માસની વિચારણામાં પ્રત્યેક વર્ષમાં છ અતિરાત્ર આવે છે. (માળાfi) તેમ સમજવું. ચંદ્રમાસને અધિકૃત કરીને ક માસની વિચારણામાં દરેક સવ સરમાં છ અવમાત્ર-ક્ષય આવે છે. તે પ્રમાણે (માèä) જાણવું આનાથી એ સિદ્ધ થાય છે કે-જે અતિરાત્ર હોય છે તે સૌરસ વત્સમાં હોય છે. તથા જે અવમરાત્ર-ક્ષયતિથિ આવે છે તે ચાંદ્રસ વત્સરમાં આવે છે. તેમ સમજવુ મૂળમાં કહ્યું પણ છે-(ઇચેવ અરત્તા આવા) ઇત્યાદ્રિ એક સંવત્સરમાં જે છ અતિરાત્ર અર્થાત્ અધિક દિવસ ચાર ચાર પના અંતમાં પ્રતિપાદિત કરેલ છે. તે સજાતીયપણાથી સૌરસ વત્સરના હેાય છે. તથા એક સવત્સરના અંતરાલમાં જે છ અવમરાત્ર ક્ષયતિથિ પ્રતિપાદિત કરેલ છે તે પ્રમાણથી ચાંદ્ર જાતની હાય છે. સૌશત્મક અધિક હાય છે, અને ચાંદ્રાત્મક ક્ષયરૂપ હોય છે, આ પ્રમાણે વિસ્તારપૂર્વક અતિરાત્ર અને અવમરાત્ર-ક્ષયવૃદ્ધિ દિવસ સંબંધી કથન પ્રતિપાદિત કરીને ભાવિત કરેલ છે, !! સૂ. ૭૫
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦૨
Go To INDEX