Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યુગનો આરંભ શ્રાવણવદ એકમથી થાય છે. તેથી યુગની આદિથી પ્રવર્તમાન જે પર્વ છે, તે સંખ્યાને પંદરથી ગુણાકાર કરે પછી એ પર્વમાં વિવક્ષિત દિવસ મેળવીને તે પછી જે તિથિ આવે તેને સંક્ષિપ્ત કરીને (વાર્દૂિ માહિદ્દીને) પ્રત્યેક અહોરાત્રમાં એક એક બાસઠિયા ભાગ એ છે કરીને જે અહોરાત્ર આવે તેને પણ અહીં ઉપચારથી બાસઠિયા ભાગ કહે છે. તેથી એટલી પર્વ સંખ્યાને કામ કરવી તે પછી (સુકુળ ટ્રીકુંકુ ) પહેલાં એ સંખ્યાનો બેથી ગુણાકાર કરે ગુણાકાર કરીને તેમાં એકસઠ ઉમેરવાં તે પછી (વાવીસસઘળે મgg) એક બાવીસથી ભાગ કર (૬ વર પુજે સેસ ૩૪ ફોરું) જે લબ્ધ થાય છે તેને છથી ભાગ કરે તે પછી જે શેષ રહે તે હતુ સંખ્યા જાણવી અર્થાત્ એકસો બાવીસથી ભાગ કરવાથી જે ભાગ ફલ આવે તેને ફરીથી છથી ભાગ કરવો તે પછી શેષ રૂપ જે રાશિ આવે તેને વધુ સંખ્યા જાણવી (સેના સાણં) જે ઉપરના અંકશેષ રહે છે. એ શેષ અંશોને (દિ ૩ મહિં) બેથી ભાગ કરે તે પછી જે લબ્ધ આવે તેને દિવસ ( વા) જાણવા (ઘવત્તર ગયmeણ) પ્રવર્તમાન ઋતુના દિવસ (ઈતિ) હોય છે. આ રીતે કરણગાથાને અક્ષરાર્થ કહેલ છે.
આ કરણગાથાના અક્ષરાર્થના આધારથી હવે તેની ભાવના બતાવવામાં આવે છેયુગના પહેલા દીપોત્સવમાં કઈ પૂછે કે આ વખતે કઈ હતુ ચાલે છે? તે કહે અથવા કઈ ઋતુ પ્રવર્તિત થાય છે ? આ સંબંધમાં ઉપપત્તિ અર્થાત્ સપ્રમાણુ કરણગાથામાં કહેલા પ્રકારથી કહો તે અહીં દરેક પક્ષના અંતની પૂર્વ સંખ્યાને ગણવી જોઈએ. અહીં યુગનો આરંભ શ્રાવણવદ એકમથી દીપોત્સવ પર્યત સાત પ વીતી ગયા હોય છે. તેથી પર્વસંખ્યા સાત થાય છે. એ સાતનો પંદરથી ગુણાકાર કરે. ૭ ૧૫=૧ ૫ આ રીતે એક પાંચ થાય છે. તે પછી આટલે કાળ વીત્યા પછી બે અહોરાત્ર થાય છે. તેથી બે ઓછા કરવા ૧૦૫–૨૧૦૩ તે પછી એક ત્રણ રહે છે. તેને ફરી બેથી ગુણાકાર કરવો. ૧૦૩+૨=૨૦૬ એ રીતે ગુણવાથી બસોને છે ૨૦૬ થાય છે. એ સંખ્યામાં એકસઠ ઉમેરવા ૨૦૬+૧=૨૬૭ તે બસો સડસઠ થાય છે. એ બસે સડસઠને એક બાવીસથી ભાગ કરવા ફટ્ટ=ર, એકસે બાવીસથી ભાગ કરવાથી બે લબ્ધ થાય છે. તેને છથી ભાગ ચાલી શકતા નથી. તેથી તેને છથી ભાગ કરતા નથી શેષ અંશ તેવીસ રહે છે, તેના અર્ધા કરે તે સ્વલ્પાન્તર હોવાથી સાડા અગીયાર રૂ=૧૧ થાય છે. સૂર્ય ઋતુ અષાઢથી આરંભીને થાય છે. તેથી અહી બેતુ વીતીને ત્રીજીઋતુ પ્રવર્તિત થઈ છે. તેમ કહેવામાં આવે છે. એ ચાલે ત્રીજી ઋતુના અગીયાર દિવસ વીતીને બારમે દિવસ ચાલે છે. તેમ સિદ્ધ થાય છે.
હવે બીજું ઉદાહરણ બતાવવામાં આવે છે. કઈ પ્રશ્ન કરે કે યુગની પહેલી અક્ષય ત્રીજના દિવસે પહેલાં કેટલી ઋતુ વીતી ગઈ છે? અગર આ સમયે કઈ રૂતુ પ્રવર્તિત છે? આ જાણવા માટે કહે છે. અહીં પહેલાં અક્ષય ત્રીજની પહેલાં યુગના આરંભથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૪
Go To INDEX