Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कया ण एए आहच्च उडु-चंद-मक्खत्ता संवच्छरा समादीया समपज्जवसिया आहिएत्ति Tgst) ક્યા સમયે આ પૂર્વકથિત સ્વ સ્વ પરિભાષાથી પરિભાષિત આદિત્ય ઋતુ ચાંદ્રનાક્ષત્ર સંવત્સર તેતે નામવાળા સંવત્સરોની સાથે પ્રવૃત્ત અને નિવૃત્ત થાય છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન
डे छ (ता सदि एए आइच्चामासा, एगढेि एए उडुमासा, बावद्धि एए चंदमासा, सत्तटिं एए णक्खत्ता मासा एस गं अद्धा दुवालसक्खुत्तकडा दुवालस भाविता, सद्धि पए आइच्चा संवच्छरा एढेि एए उडुसंवच्छरा बावट्ठि एए चंदा संवच्छरा सत्तढेि एए णक्खना संवच्छरा तया णं एए आइच्च उडु-चंद-णक्खत्ता संवच्छरा समादीया समपज्जafણવા માહિત્તિ વણક) પાંચ વર્ષના એક યુગમાં સાઠ આદિત્યમાસ હોય છે. એકસઠ ઋતુમાસ હોય છે. બાસઠ ચાંદ્ર માસ હોય છે. સડસઠ નાક્ષત્રમાસ હોય છે. આ પ્રમાણે પહેલાં કહ્યું છે. અને ભાવિત કરેલ છે. તેથી જ આ પ્રતિપાદિત કરેલ અદ્ધા તે તે માપવાળી કાળગતિન બારથી ગુણાકાર કરવો તે પછી તેનો બારથી ભાગ કરે ત્યારે ગુણક અને ભાગ રાશીના સરખાપણાથી તેને નાશ કરે તો સાઠ આદિત્યસંવત્સર થાય છે. તથા એકસઠ હતુસંવત્સર બાસઠ ચાંદ્રસંવત્સર તથા સડસઠ નાક્ષત્રસંવત્સર બાકી રહે છે. આ બધા એકજ યુગમાં રહેવાવાળા કહ્યા છે. સંવત્સર કરવા માટે બારથી ભાગ કર્યો છે. એ પ્રમાણે બધાજ સંવત્સરો બાર યુગ સમાપ્ત થયા પછી થાય છે. તેથી બાર યુગાન્તકાળમાં જ આ પૂર્વોક્ત આદિત્ય-ત્રાતુ-ચાંદ્રનાક્ષત્ર સંવત્સરી સાથે જ પ્રારંભ થનારા તથા સાથે જ સમાપ્ત થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યને પ્રતિપાદિત કરીને કહેવું, અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે- વિક્ષિત યુગના પ્રારંભમાં આ આદિત્યબાતુ-ચાંદ્ર અને નાક્ષત્ર આ ચાર સંવત્સર સમાદિ એટલે કે–સાથેજ પ્રારંભ થઈને બાર યુગની સમાપ્તિ સમયે સાથેજ પર્યવસાનવાળા અર્થાત્ સાથેજ સમાપ્ત થનારા હોય છે. યુગના સમાપ્ત થતાં પહેલાં ચારે સંવત્સરમાં કોઈ અન્યતમની અથવા બે અન્યતમની કે અન્યતની અવસ્થંભાવી કેટલાક માસના ન્યૂનાધિકપણાથી બધાની એક સાથે પ્રવૃત્તિ કે નિવૃત્તિ સંભવિત થતી નથી. કારણકે એક સંવત્સરમાં રહેલ બધા સંવત્સાના માસ સાવયવજ હોય છે. સાવયવ અંકેનું એક સાથે પ્રવર્તન અને એક સાથે નિવર્તન સૂર્યના બાર ભગણકાળ અર્થાત્ બાર યુગાતકાળમાંજ સંભવિત થાય છે બીજે નહીં આ પૂર્વોક્ત થન સર્વથા યુક્તિયુક્તજ સમજવામાં આવે છે. એજ આગળ ભાવિત કરવામાં આવશે તે વિષય સંબંધિ પ્રશ્ન સૂત્ર કહે છે–(તા ચા gg ગરમ દૂઢિા બારૂદત્ત-દુ-ચંદ્ર વત્તા સંવરજી સમારીયા સમાજ્ઞવસિા બાદિત્તિ વજ્ઞા) કયારે આ પૂર્વોક્ત પિત પિતાની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૯
Go To INDEX