Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માણુનું થાય છે. એક એક અહેારાત્રમાં ત્રીસ મુહૂત થાય છે. તેનાથી છત્રીસસેા સાઇડના ગુણાકાર કરવા ૩૬૬૦૩૦=૧૦૯૮૦૦ એક લાખ નવહજારને આઠસે થાય છે. આ રીતે યથાક્ત મુહૂત પરિમાણુ થઈ જાય છે તેથીજ કહ્યું છે-(ાં વસ્ત્ર નવ ચ સŘ ટુ ચ મુદુત્તF") આ રીતે એ પ્રકારના અથવા એજ નક્ષત્રની સાથે બીજા મડળ પ્રદેશમાં અથવા એજ મંડળ પ્રદેશમાં ચંદ્રમાને ચેગ લક્ષ પ્રમાણુના પ્રતિપાદિત કરેલ છે.
હવે સૂ નક્ષત્ર ચેાગના સંબંધમાં કથન કરવામાં આવે છે. (તા નેન અન णक्खत्तेणं सूरे जोयं जोएइ जांसि देसंसि सेणं इमाई तिन्नि छावट्टाई राई दियसयाई
इणवेत्ता पुणरवि से सूरिए अण्णेणं तारिसएणं चेव णक्खत्तेणं जोयं जोएइ तंसि देसंसि ) વિક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય જે મંડળ પ્રદેશમાં ચોગ પ્રાપ્ત કરે છે, સ્વ મડળમાં ભ્રમણ કરતા એજ સૂર્ય આ શ્યમાણુ ત્રણસેા છાસઠ ૩૬૬ા અહેારાત્રને (ઉનાળાવેત્તા) ગ્રહણ કરીને અર્થાત્ અતિક્રમણ કરીને ફરીથી પરિભ્રમણ કરીને સૂ` એજ મડળ પ્રદેશમાં તેનાજ જેવા ખીજા નક્ષત્રાની સાથે ચેગ કરે છે. ચક્રવાળ મંડળ પણ થવાના સમયે અન્ય નક્ષત્રના ચેગ કરે છે. એજ નક્ષત્રના નહી' આ કઈ રીતે થાય છે? તે બતાવે છે. અહીં મંડળના પરિભ્રમણ ક્રમમાં ભ્રમણ કરતા ચંદ્ર એક માસમાં અઠયાવીસ નક્ષત્રના ઉપભાગ કરે છે. એ નક્ષત્રાને સૂ` અઠયાવીસ હજાર ત્રણસો છાસઠ અહેારાત્રમાં ભાગવે છે. ત્રણસો છાસઠ અહારાત્રીનુ એક સૂ સંવત્સર થાય છે. પૂર્વક્તિ નિયમાનુસાર ખીજ ત્રણસો છાસઠ અહારાત્ર બીજા અયાવીસ નક્ષત્રાને ઉપભાગ કરે છે. તે પછી ફરીથી એજ પહેલાના અઠયાવીસ નક્ષત્રને એટલીજ અહેારાત્ર સંખ્યાથી ધીરે ધીરે ગમન કરીને યાગ કરે છે. તે પછી ત્રણુસા છાસડ અહેાશત્રને વીતાવીને એજ મંડળ પ્રદેશમાં એ પ્રકારના ખીજા નક્ષત્રાની સાથે સૂ યાગ કરે છે. એજ નક્ષત્રની સાથે નહી, (ता जेणं अज्ज णक्खत्तेणं सूरे जोयं जोइ जंसि देसंसि, से णं इमाई सत्त दुत्तीसं राइदिययाई उवाइणावेत्ता पुणरवि से सूरे नैण चेव णक्खत्तेणं जोयं जोएइ तंसि देसंसि ) વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે રહેલ સૂર્યાં જે મડળપ્રદેશમાં ચેાગ કરે છે. તે પછી ધીરે ધીરે સ્વ કક્ષામાં ભ્રમણ કરતે એજ સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મડળ પ્રદેશમાં ફરીથી ખીજા સૂર્ય સવત્સરના અંતમાં યોગ પ્રાપ્ત કરે છે તે સમયે અહેારાત્રીની સંખ્યાનું પ્રમાણ વક્ષ્યમાણ પ્રકારનું થાય છે. જેમકે--સાતસે બત્રીસ અહેારાત્ર સખ્યા જેટલું પ્રમાણ થાય છે, આ સંખ્યા કેવી રીતે થાય છે? તે બતાવે છે એક સૂર્ય સંવત્સરમાં રાત્રિ દિવસનું પ્રમાણુ ત્રણસેા છાસઠ થાય છે. ૩૬૬ તે ખીજા વર્ષીના અંતમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૨૨
Go To INDEX