Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બે હસ્ત ૧૫, બે ચિત્રા ૧૬, બે સ્વાતી ૧૭, બે વિશાખા ૧૮, બે અનુરાધા ૧૯, બે ચેષ્ઠા ૨૦, બે મૂલ ૨૧, બે પૂર્વાષાઢા ૨૨, અને બે ઉત્તરાષાઢા ૨૩ આ બેંતાલીસ નક્ષત્રો વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યઃ સૂર્યની સાથે નિવાસ કરે છે. આની ગણિત પ્રક્રિયા પણ બીજા પ્રાભૃત પ્રાભૃતમાં કહેવાઈ ગઈ છે, એજ પ્રકારથી સમજી લેવી. | સૂ. ૬૦ |
હવે સીમાવિષ્ઠભનું કથન કરવામાં આવે છે.
ટીકાથ–પહેલાં સાઠમા સૂત્રમાં સૂર્ય ચંદ્રના નક્ષત્રોની સાથેના વેગ કાળના પરિમાણનું કથન કરવામાં આવેલ છે, હવે સીમાવિષ્ઠભના અર્વાધિકાર દર્શક આ સૂત્રમાં ક્ષેત્રને અધિકૃત કરીને સીમાવિષ્ઠભનું કથન કરવા માટે પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા હું તે) ઈત્યાદિ
શ્રીમવામી પ્રશ્ન પૂછે છે-તાં તે સમાવિજવંમ ગાણિત્તિ વપન્ના) હે ભગવન નક્ષત્રોના યોગ પરિમાણની વિચારણામાં કયા નિયમથી અથવા કેવા પ્રકારની વિભાગ સંખ્યાથી સીમાવિષ્ઠભ અર્થાત નક્ષત્રના ભેગ ક્ષેત્રનો વ્યાસ આપે કહેલ છે? અર્થાત આપે નક્ષત્રના ભેગ ક્ષેત્રને વ્યાસ કેટલે પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા रामिण छप्पण्णार णक्खत्ताणं अस्थि णक्खत्ता जेसि ॥ छसिया तीसा सत्तद्रिभागाणं सीमा વિવંમો) હે ગૌતમ ! તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે-આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં કેટલાક નક્ષત્રો એવા છે કે જેને વિધ્વંભ એટલે કે ક્ષેત્ર વિસ્તારમાન છ ત્રીસ ૬૩૦, ભાગ અને સડસઠિયા ત્રીસ ભાગ ૨૬ જેટલે છે, અર્થાત્ જે નક્ષત્રોનું ભેગ ક્ષેત્ર વિષ્કભમાન ૩૨૬ આટલા પ્રમાણનું હોય છે. એવા પણ નક્ષત્રો હોય છે. તથા (अस्थि णक्खत्ता जेसि णं सहस्सं पंचोत्तरं सत्त विभाग तोसइभागाणं सीमाविक्ख भी) જે નક્ષત્રોને સીમાવિષ્ઠભ એટલે કે ક્ષેત્રભોગવ્યાસમાન એક હજાર પાંચ ૧૦૦૫ તથા સડસઠિયા ત્રીસ ભાગ ૭ આટલા પ્રમાણનું હોય છે અર્થાત્ જે નક્ષત્રોના ક્ષેત્રમાં વ્યાસનું પરિમાણ ૧૦૦૫૪ આટલા પ્રમાણુનું હોય છે એવા પણ નક્ષત્રો પ્રતિપાદિત કરેલા છે, તથા યુક્તિથી સિદ્ધ કરેલ છે (અસ્થિ જીવતા શેરિ સદણા તત્તર સમિારી રૂમના સીમાજરચં) એવા પણ નક્ષત્ર હોય છે, કે જે નક્ષત્રોના જોગક્ષેત્ર વિષ્કભનું માન બે હજાર દસ ૨૦૧૦ તથા સડસડિયા ત્રીસ ભાગ જેટલું હોય છે, અર્થાત્ જેનું વ્યાસમાન ૨૦૧૦ આટલા પ્રમાણુનું હોય છે એવા પણ નક્ષત્રો હોય છે. તથા (અસ્થિ પણ7 ii તિરં પંજયુત્તર સત્તટ્રિમાણમાનror
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૬૮
Go To INDEX