Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગના સડસઠિયા પાંત્રીસ ભાગ ૧ ૫ બાકી રહે છે. આનાથી એ ફલિત થાય છે કે પૂર્વાફાલ્લુની નક્ષત્રના અઠયાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા બત્રીસ ભાગ બાકી રહે ત્યારે ત્યારે સૂર્ય યુગના પૂર્વાર્ધની પહેલી પુનમને સમાપ્ત કરે છે. આ રીતે ગણિત પ્રક્રિયાથી સિદ્ધ થાય છે આનું નામ ગણિત ક્રમમાં ધૂલિકર્મ કહે છે. આને સૂર્ય મુહૂર્ત કહેવામાં આવે છે.
આ પ્રમાણે ત્રીસ સૂર્ય મુહર્ત થી તેર રાત્રિ દિવસ થાય છે, એક રાત દિવસના બાર વ્યાવહારિક મુહૂર્ત થાય છે. જેથી આ કથનાનુસાર પૂર્વાફાગુનીનક્ષત્રના ગયેલા એક દિવસના ભાગની ગણત્રી તથા બાકી રહેલા દિવસની ગણત્રી પોતે વિચારી લેવી. આજ પ્રમાણે આગળના ઉત્તર સૂત્રમાં સૂર્ય નક્ષત્રના ચોગના સંબંધમાં પોતે જ વિચારી લેવું.
અહીં અગાઉ પુષ્ય નક્ષત્રનું શોધનક ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા સેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ ૧૯, 33 આ પ્રમાણેનું પ્રમાણ કહેલ છે. તે કેવી રીતે થાય છે? તે બતાવવા માટે કહે છેપૂર્વ યુગની સમાપ્તિના અવસરે પુષ્ય નક્ષત્રના સડસઠિયા તેવીસ ભાગ પુરા થઈને સડ. સઠિયા ચુંમાલીસ ભાગ બાકી રહે છે, તેથી એ સડસઠિયા ચુંમાલીસ ભાગના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે છેૐ ૩૦="8" આ રીતે સડસડિયા તેર વીસ થાય છે. તેને સડસઠથી ભાગાકાર કરે જેમકે-૧૨૪° =
૧૪ આ રીતે ઓગણીસ મુહૂર્ત થાય છે. તથા સડસઠિયા સુડતાલીસ મુહૂર્ત બાકી વધે છે. તેના બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ગુણવા પૈ૪+૬૨=૪ આ રીતે ઉપર ઓગણત્રીસ ચૌદ તથા નીચે સડસડ
હે છે. તેનો સડસઠથી ભાગ કરવો છે? 8 આ રીતે કરવાથી બાસઠિયા તેતાલીસ ભાગ અને બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ રહે છે. પુષ્ય નક્ષત્રનું યથાર્થ શોધનક ૧૯, ,૨ થાય છે. તેને ધવરાશિથી શધિત કરેલ છે. આ પ્રમાણે ગણિત પ્રક્રિયાને જાણીને શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રભુશ્રીને પૂછે છે(તા ઘણિ બે પંજë સંવરછri હોવં પુfoળwifeળ રે ળ ળકાળે વોરૂ) ચંદ્ર સૂર્યનાપૂર્ણિમા સમાપક નક્ષત્ર યુગના વિચારમાં (ત્તિ જં) આ આગળ કહેવામાં આવનારા યુગબાધક ચાંદ્ર ચાંદ્ર અભિવર્ધિતાદિ સંજ્ઞાવાળા પાંચ સંવત્સરમાં સંચાર કરતે ચંદ્ર બીજી પુનમને જે જજવળ) કયા નક્ષત્રમાં રહીને (નોuz) બીજી પુનમને સમાપ્ત કરે છે? આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા કુત્તfહું રોદ્રવાહિં) ઉત્તરા પ્રષ્ટિપદા નક્ષત્રને વેગ કરીને ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
હવે નક્ષત્ર રોગ સંબધી સૂક્ષમ વિચાર બતાવે છે,-(ઉત્તર પોzવચા સત્તાવીસં મુકુત્તા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX