Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હેય છે? તથા કેટલા નક્ષત્ર એવા હોય છે કે જેમને સીમા વિધ્વંભ, બે હજાર તથા સડસડિયા ત્રીસ ભાગ જેટલું હોય છે? તથા કેટલા નક્ષત્રો એવા હોય છે કે જેમનું સીમાવિષ્કભપરિમાણ બે હજાર દસ તથા સડસડિયા ત્રીસ ભાગ જેટલું હોય છે? તથા કેટલા નક્ષત્રો એવા હોય છે કે જેઓને સીમાવિષ્ઠભ ૧૦૦૫ આટલા પ્રમાણનું હોય છે, તથા કેટલાનું સીમાવિષ્ઠભ પરિમાણ ૨૦૧૦૨૬ આટલું હોય છે? તથા અન્તિમ સૂત્રપાઠ સ્વયં સૂત્રકાર કહે છે, (તા પ્રતિ નં ૪cquire mજવત્તા ચરે બન્નત્તા નેતિ ઇi તિરં પંચમુત્ત સમિાન તીરમri સીમાવિસર્વમો) આ છપ્પન નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો એવા હોય છે કે જેઓનું સીમાવિષ્ઠભપરિમાણ ત્રણ હજાર પંદર તથા સડસડિયા ત્રીસ ભાગ જેટલું હોય છે? અર્થાત્ આ સીમાવિષ્ઠભ વિચારણામાં આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં કેટલા નક્ષત્રો તથા કયા નામ વાળા નક્ષત્રો એવા હોય છે કે જેઓનું વ્યાસ પરિમાણ ત્રણ હજાર પંદર તથા સડસહિયા ત્રીસ ભાગ ૩૦૧૫ જેટલું હોય છે? અર્થાત્ કેટલા નક્ષત્રોનું સ્વભેગ ક્ષેત્રનું વ્યાસ પરિમાણ આ ઉપર કહ્યા મુજબનું હોય છે? તે આપ કહે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને દરેક પ્રશ્નને ઉત્તર આપતાં શ્રી ભગવાન કહે છે– (તા ઘણિ જે છcqUTIણ બFair of તરથ તે णक्खत्ता जेसिणं छसया तीसा सत्तभागतीसइभागाणं सीमाविक्खंभो ते णं दो अभीई) સીમાવિષ્ઠભપરિમાણની વિચારણામાં પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં જે નક્ષત્ર એવા છે કે જે નક્ષત્રોને સીમાવિષ્ઠભપરિમાણુ અથાત્ સ્વભેગક્ષેત્રવ્યાસમાન છો તીસ તથા સઠસડિયા ત્રિીસ ભાગ ૬૩૦ પ્રમાણુનું હોય છે. એવા નક્ષત્રો બે અભિજીત છે, આટલે વિખંભ અભિજીત્ નક્ષત્રને કેવી રીતે થાય છે? આ શંકાની નિવૃત્તિ માટે ધૂલિ કર્મથી બતાવતાં કહે છે, અહીંયાં પૂર્વસૂત્રમાં એક એક અભિજીતનું અહોરાત્ર ગમ્ય ક્ષેત્રના સડસઠિયા એકવીસ ભાગ ચંદ્રની સાથે ગ ગમ્ય હોવાનું કહેલ છે, અર્થાત્ સંપૂર્ણ અહોરાત્ર વ્યાપ્ત ક્ષેત્રના ખંડરૂપ કરેલ સડસઠ ભાગમાંથી એકવીસ ભાગ ગમ્ય ક્ષેત્રમાં અભિજીત નક્ષત્રની સાથે ચંદ્ર નિવાસ કરે છે, તે એક એક ભાગમાં ત્રીસ ભાગની કપનાથી એકવીસને આકાર ત્રીસ થાય છે, તેથી અહીં એકવીસને ત્રીસથી ગણવામાં આવે છે, ૨૧૪૩૦=૬૩૦ એકવીસને ત્રીસથી ગુણવાથી છસે ત્રીસ થાય છે. આ રીતે અભિજીત નક્ષત્રનું વિષ્ક પરિમાણ નીકળી આવે છે, તથા એ છપ્પન નક્ષત્રોમાં જે નક્ષત્રોને દરેકને સીમાવિષ્ઠભ એક હજાર અને પાંચ જેટલો થાય છે એ નક્ષત્રોના વિષયમાં કહે छ-(तत्थ जे ते णक्खत्ता जेसि णं सहस्सं पंचुत्तरं सत्तद्विभागतीसइभागाणं सीमाविक्खंभो ते गं વારણ તંજ્ઞા સામિાયા જાવ તો ને) જે નક્ષત્રોનું એક હજાર પાંચ તથા સડસઠિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX