Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દસ પ્રાભૃત કા બાવીસવાં પ્રાકૃત પ્રાભૃત
બાવીસમા પ્રાભૃતપ્રાભૃતને પ્રારંભનક્ષત્રના દ્વારેનું પ્રતિપાદન કરીને હવે નક્ષત્રના વિચય અર્થાત્ સ્વરૂપના સંબંધમાં કથન કરવામાં આવે છે. (તા જ તે વત્તવિકg) ઈત્યાદિ.
ટીકાર્ચ -દસમા પ્રાભૃતનું એકવીસમું પ્રાભૃતપ્રાભૃત પુરૂં થયું હવે આ બાવીસમાં પ્રાભૃતપ્રાભૂતને પ્રારંભ થાય છે, પહેલાની સાથે અને સંબંધ આ રીતે છે–કે પૂર્વ પ્રકરણમાં નક્ષત્રના દ્વારના સંબંધમાં કથન કરેલ છે. અહીંયાં નક્ષત્રોના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. શ્રીગૌતમસ્વામી શ્રીભગવાનને પ્રશ્ન પૂછે છે કે તેના વાછું તે કરવત્તવિક સાહિતિ વણજા) હે ભગવન્! નક્ષત્રોના સ્વરૂપના વિષયમાં કેવા પ્રકારથી અથવા કેવા પ્રકારની ઉપપત્તિથી આપે નક્ષત્રના સ્વરૂપને નિર્ણય પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો અહીં (ગઝવત્તવિષય) આ વાક્યમાં વિ પૂર્વક ચિડુ હેવાથી સ્વભાવ અથવા સ્વરૂપ નિર્ણયને બોધ કરે છે. કહ્યું પણ છે(બાપત્તવર પ્રવચનં શાતા વિવાદતર્થ નિર્ણયન) અર્થાત્ આમવચન અને પ્રવચનના સ્વરૂપને જાણીને નિર્ણય કરે. અહીં વિચયન એટલે કે વિશ્લેષણ અર્થાત્ વિયય નક્ષત્રોનો જે વિચય અર્થાત નક્ષત્રોના સ્વરૂપને નિર્ણય આ પ્રમાણે ભાવના સમજવી. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે, (ત કoi તંબૂધી વીવે નાવ પરિવે) આ સમીપસ્થ જંબુદ્વીપ નામને દ્વીપરાજ બધા દ્વીપ અને સમુદ્રોમા મધ્યવર્તી તથા બધા દ્વીપને પ્રકાશિત કરવાવાળો હે ય છે, જંબુદ્વીપ સંબંધી વિશેષ અર્થ જબૂદ્વીપના વર્ણનથી સમજી લેવું. (ता जंबुद्दीवे णं दीवे दो चंदा पभासेंसु वा पभासेंति वा पभासिरसंति वा, दो सूरिया तसुिवा તતિ વા વિનંતિ વા) આ જંબુદ્વીપમાં બે ચંદ્રમાં પ્રકાશિત થાય છે. પ્રકાશિત થયા હતા અને પ્રકાશિત થશે. તથા એજ પ્રમાણે બે સૂર્યો ભૂતકાળમાં તાપિત થયા હતા વર્તમાનમાં તાપિત થાય છે અને ભવિષ્યમાં તાપિત થશે. આ પ્રમાણે વસ્તુસ્થિતિને મનમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX