Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( आइच तेयतइया खणलवदिवसा उऊ परिणमति ।
पूरेइ णिण्णयलए तमाहु अभिवडूढियं जाण ॥५॥
જે સૉંવત્સરમાં ક્ષણ એધક, લવબેાધક અને દિવસ પર્યાય વાચક કાળ વિશેષ તથા પ્રાવુડ્ વિગેરે ઋતુ ધક સમયરૂપ પર્યાય સૂર્યંના કિરણેાના સંબંધી વિદ્ધ થઈને એટલે અત્યંત સોંપવાળા થઇને પરિપૂર્ણતાને પામે છે, તથા જે સંવત્સર ખધાજ નિચાણવાળા રથાનાને જલથી ભરે છે. અર્થાત્ અત્યંત વરસાદથી બધાજ નિચાણવાળા સ્થળેાને જલમય કરે છે, આવા લક્ષણાવાળા સવત્સરને પૂર્વાચાર્યેાંએ અભિવૃધિત સ ંવત્સર કહ્યું છે.
..
આ રીતે લક્ષણો સંવત્સરમાં નક્ષત્રસવત્સરના પાંચ ભેદનું પ્રતિપાદન કર્યુ છે, યથાવત્ લક્ષણેાથી યુક્ત સંવત્સર લક્ષણુસ'વત્સર કહેવાય છે, એ અને અન્ય રીતે લક્ષણેાથી લક્ષિત ભેદો સંવત્સરના કહ્યા છે તેમ સમજવું,
હવે શનિશ્ચર સંવત્સર વિષે કથન કરે છે–(તા સનિષ્કર્ સંવરેળ અટ્ટાવિ વળત્તે તં ગઠ્ઠા-અમીઠું સળે ગાય ઉત્તરાસાઢા) સવત્સરી સબધી ભેદોની વિચારણામાં અને લક્ષણ્ણાના કથનમાં શનૈશ્ચરસવસર અર્થાત્ જે મંદમંદ ગતિથી ચાલે તે શનૈશ્ચર કહેવાય છે. ધીમી ગતિવાળા ગ્રહેામાં સથી ધીમી ગતિવાળા જે ગ્રહ તેનાથી સંબંધિત અર્થાત્ તેની ચાર ગતિવશાત્ થનાર જે સ ંવત્સર તે શનૈશ્વરસંવત્સર કહેવાય છે, તે શનૈશ્વર સોંવત્સર અઠ્યાવીસ પ્રકારનું પ્રતિપાદિત કરેલ છે, તે ભેદો આ પ્રમાણે છે— (અમીરૢ) અભિજીત નામનું શનૈશ્વર સ ંવત્સર અર્થાત્ અભિજીત નક્ષત્રમાં જ્યારથી આરંભ કરીને જેટલા કાળ પર્યંત શનૈશ્વર રહે તેટલા પ્રમાણુવાળા કાળનું' નામ અભિજીત્ શનૈશ્વર સંવત્સર છે. આ શનૈશ્વર સ ંવત્સરના પહેલા ભેદ છે, (૧) જેટલા કાળપર્યન્ત શ્રવણ નક્ષત્રની સાથે શનૈશ્વર ચેઝ યુક્ત રહે એટલા કાળ પર્યન્તના સમયનુ નામ શ્રવણ શનૈશ્વર સવત્સર એ પ્રમાણે છે. આ શ્રવણુશનૈશ્ચરસવત્સરના અઠયાવીસ ભેદો પૈકી બીજો
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૫૪
Go To INDEX