Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्खे विशेषार्थ-इस भगवती सूत्रकी ही ऐसी महिमा है कि जो फल इसके अर्थ चिन्तवनकर्ताको प्राप्त होता है, जो फल इसके पठनपाठन कर्ताको और श्रवण कर्त्ताको प्राप्त होता है, वही फल इसमें श्रद्धा रखनेवालेको भी होता है। यदि कोई यहां पर ऐसी आशंका करे कि " अमृत" आदि शब्दका अर्थ चिन्तवन करनेसे या अमृतकी प्रशंसा पढ़नेसे या पढानेसे या अमृत शब्दके सुननेसे तृप्ति होनेरूप फलकी प्राप्ति तो कहीं देखी ही नहीं जाती है फिर आप ऐसा कथन किस कारणसे कर रहे हो ? तो इसका उत्तर यही है कि भगवती सूत्रकी ही यह ऐसी महिमा है, इसके लिये कहा जा सकता है किइमली लींबू आदि पदार्थों के देखने पर यदि जीभमें पानी आ जाता है तो इसमें तर्कवितर्क करने जैसी बातही क्या है । यह तो पदार्थोंका अपना २ निजका स्वभाव है, कोई इस स्वभाववाला होता है और कोई इस स्वभाववाला नहीं होता है । भगवती सूत्रका अर्थ चिन्तवन करते समय अशुभोपयोगसे चित्तवृत्ति हटकर शुभोपयोगमें आ जातीहै इससे पुण्यप्रकृतियोंमें अनुभाग और स्थिति अधिक पड़ती है, और पापप्रकृतियोंके रसमें और स्थितिमें मन्दता आ जातो है, इसी तरहसे जो इसका तन्मय होकर पठन पाठन करते हैं और श्रवण करते हैं उन्हें
વિશેષાર્થ—આ સૂત્રને એ મહિમા છે કે જે માનવ એનું અર્થ ચિન્તવન કરતે જે ફળ મેળવે છે તેજ ફળ તેનું અધ્યયન કરનાર અથવા તેને શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે સાંભળનાર માનવને પણ એજ ફળ પ્રાપ્ત થાય છે. અહીં કોઈને सेवा मा उत्पन्न थाय ॐ 'अमृत'-24शन। म यिन्तवन ४२॥२ પુરુષ–-અથવા તેની (અમૃતની) પ્રશંસા વાંચતો અથવા ભણત પુરુષ તથા તેને સાંભળતે પુરુષ અમૃતરૂપ રસ-ફળથી તૃપ્તિ મેળવી શક્યો હોય એમ દેખી શકાતો નથી તે આપ આ વિષે એમ કેમ કહી શકે? તે તેને જવાબ એ છે કે આ ભગવતીસૂત્રને મહિમા અકળિત અને અકથ્ય છે. આંબલી–લીંબુ વગેરે પદાર્થોની ઉપર ફકત દષ્ટિ પડવાથી જ મેંમાં પાણી છુટે છે તે આ બાબત વિષે તર્કવિતર્કની જરૂર કેમ હોઈ શકે ? કેમકે દરેકે દરેક પદાર્થના જુદા જુદા સ્વભાવ હોય છે; ભગવતીસૂત્રના અર્થ ચિન્તવન કરતી વેળાએ માનવીની માન સિક વૃત્તિઓ અન્ય વિચારમાંથી શુભ વિચારમાં પરોવાય છે, જેથી પુણ્ય પ્રકૃતિઓમાં અનુભાગ અને સ્થિતિ અધિક પડે છે. અને પાપપ્રકૃતિઓના રસમાં મંદતા આવી જાય છે. તેમ તેમ તન્મય બનીને જે એનું પઠન પાઠન કરે છે અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૧