Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__२७
सुघाटीका स्था०५ उ०२ सू०६ गर्भविषयनिरूपणम् मुख्यमङ्ग लिङ्ग भगव, तनिषेत्रोऽनङ्गं तेन आहार्यलिङ्गादिना मैथुनं प्रतिसेवते या सा ५। एभिः पञ्चभिः कारणैः पुरुष संगताऽपि स्त्री गर्भ न दधातीति । तथाऋतौ आर्त्तवकाले निकामसेविनी-निकामं वीर्यपातावधि मैथुन सेवते या सा तथा नो भवति । इति प्रथमं स्थानम् । तथा-तस्या योनौ समागता वीर्यपुद्गलाः प्रतिविध्वंसन्ते-पोनिदोषाद् विनष्टशक्तिका भवन्ति । इति द्वितीय स्थानम् । तथा-तस्याः पित्तशोणित-पित्तप्रधान शोणितम् उदीर्णम् उद्गतं भवेत्-उदीर्णे पित्तशोणिते वीनं न प्ररोहतीति भावः, इति तृतीय स्थानम् । पुरा-गर्भधारणात् पूर्व देवकर्मणा-देवक्रियया देवतानुभावेन शक्त्युपघातः स्यादिति शेषः, यद्वाहै, तथा-जो मैथुनसेवनके अंग योनि और लिङ्गके सिवाय अनजसे लिङ्गके सिवाय अनङ्गसे-आहार्य (?) लिङ्ग आदिसे काम सेवन करती है, ऐसी वह भी स्त्री गर्भ धारण नहीं कर सकती है, तात्पर्य यही है, कि पुरुष संगत हुई भी स्त्री इन पांच कारणों के कारण गर्भवती नहीं हो सकती है, गर्भ धारण करने में बाधक और भी कारणान्तर हैं, जो इस प्रकारसे हैं-इनमें प्रथम कारण वह है, जो वीर्यपात हो जानेके चाद भी मैथुन सेवा क्रियामें रत रहती है । तथा योनिमें पतित वीर्य पुद्गल जिसकी योनिके दोषसे विनष्ट शक्तिवाले हो जाते हैं २॥ तथा जिसका पित्त शोणित निकल गया होता है, तब बीज अङ्कुरित नहीं होता है ॥ ३ ॥ तथा जिसकी गर्भ धारण शक्ति किसी देवताके प्रभावसे नष्टकर दी गई है, अथवा-गर्भ निरोधक અંગ વડે મૈથુન સેવન કરતી નથી, એટલે કે પુરુષના લિંગ વડે મૈથુન સેવન કરતી નથી, પણ લિંગ સિવાયના અનંગ વડે-આહાય લિંગ આદિ વડે કામસેવન કરે છે, તે સ્ત્રી પણ એ રીતે ગર્ભ ધારણ કરી શકતી નથી.
ગર્ભ ધારણ કરવામાં સ્ત્રી નીચેનાં અન્ય કારણોને લીધે પણ અસમર્થ બને છે–(૧) પુરુષના વીર્યને સાવ થઈ ગયા બાદ પણ પુરુષ સાથે રતિ. ક્રિયા કરવાથી સ્ત્રીને ગર્ભ રહેતું નથી. (૨) નિમાં પ્રવિષ્ટ થયેલાં વીર્ય. પદ્રલે જે સ્ત્રીની પેનિના કોઈ દેષને લીધે વિનષ્ટ શક્તિવાળા થઈ જતાં હોય તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૩) જે સ્ત્રીનું પિત્તશેણિત નીકળી ગયું હોય છે, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શક્તી નથી. (૪) જેની ગર્ભ ધારણ શક્તિ કોઈ દેવતાના પ્રભાવથી નષ્ટ થઈ ગઈ હોય, તે સ્ત્રી પણ ગર્ભ
श्री. स्थानांग सूत्र :०४