Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ० २ सू०३२ धर्मविशेष प्रतिपत्तिनिरूपणम् ११
छाया-त्रयो यामाः प्रज्ञप्ताः, तद्यथा-प्रथमो यामः, मध्यमो यामः, पश्चिमो यामः । त्रिभिर्यामेरात्मा केवलिप्रज्ञप्तं धर्म लभते श्रवणतया, तद्यथा-प्रथमो यामः, मध्यमो यामः, पश्चिमो यामः । एवं यावत्-केवलज्ञानमुत्पादयति, तद्यथाप्रथमो यामः, मध्यमो यामः, पश्चिमो यामः । त्रीणि वयांसि प्रज्ञप्तानि, तद्यथा-प्रथमवयः, मध्यमं वयः, पश्चिमं वयः एपएव गमो ज्ञातव्यः, केवलज्ञानमिति० ॥ ३२॥
टीका--' तो जामा' इत्यादि सुगमम् । नवरम्-यामः-प्रहरः सार्द्ध सप्तघटीपरिमितः कालः रात्रंदिवसस्य च चतुर्थ भाग इत्यर्थः, रात्रिंदिवस्याष्ट प्रहरत्वात् , तथापीह त्रिभाग एच यामत्वेन विवक्षितः पूर्वरात्रमध्यरात्रापरराग
सूत्रार्थ-तीन याम कहे गये हैं जो ये हैं-प्रथम याम, मध्यम याम और पश्चिम याम । इन तीन यामों में आत्मा केवलिप्रज्ञप्त धर्म को श्रवण कर प्राप्त करता है । इसी तरह आत्मा यावत् इन तीन यामों में केवलज्ञान को उत्पन्न करता है । जीव की अवस्थाएँ भी तीन होती हैं-प्रथम अवस्था, मध्यम अयस्था, और पश्चिम अवस्था "इन तीन अवस्थाओं में आत्मा केवलज्ञान को उत्पन्न करता है" ऐसा पाठ, यहां से लगाकर कि आत्मा इन तीनों अवस्थाओं में केवलिप्रज्ञप्त धर्म को श्रवण कर प्राप्त करता है यहां पर भी लगाना चाहिये । टीकार्थ-दिनके चौथे भागका नाम याम-प्रहर है यह याम रातदिनका चतुर्थभागरूप है। क्यों कि रातदिन आठ प्रहर का होता है परन्तु यहां पर रातदिन का तृतीय भाग ही प्रहर शब्द से विवक्षित हुआ है। इसी कारण पूर्वरात्र, मध्यरात्र और अपररात्ररूप प्रहर त्रय को लेकर रात्रि
सूत्राय:- याम ४i छ-(१) प्रथम याम, (२) मध्यम याम मने (3) પશ્ચિમ યામ. આ ત્રણ યામોમાં આત્મા કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે છે, એ જ પ્રમાણે આત્મા આ ત્રણ યામાં કેવળજ્ઞાન પર્વતની વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. જીવની અવસ્થાઓ પણ ત્રણ હોય છે-(૧) પ્રથમ અવસ્થા, (२) मध्यम अ५२था भने (3) पश्चिम अवस्था. “मात्मा An a स. સ્થાઓમાં કેવલિપ્રજ્ઞપ્ત ધમને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, ” આ કથનથી લઈને “ આ ત્રણ અવસ્થાઓમાં આત્મા કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, આ કથન પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ.
દિવસના ચોથા ભાગનયામ (પ્રહર-પહોર) કહે છે. તે યામ રાત્રિકે દિવસના ચોથા ભાગરૂપ હોય છે, કારણ કે દિવસના ચાર અને રાત્રિના ચાર પાર હોય છે. પરંતુ આ સૂત્રમાં યામ (પહેરી પદથી રાત્રિ કે દિવસને ત્રીજો ભાગ વર્ણવવામાં આ છે. એ જ કારણે પૂર્વ રાત્ર, મધ્યરાત્ર અને અપરરાત્ર રૂપ ત્રણ પહે
શ્રી સ્થાનાંગ સૂત્ર: ૦૨