Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३३०२०३१ चमरादीनां परिषदो निरूपणम्
अध्याहृता एवागच्छन्ति सा अभ्यन्तरापरिपत् । ये त्वाहूता अनाहूताश्रागच्छन्ति सा मध्यमा, ये स्वनाहूता अप्यागच्छन्ति सा बाह्येति । तथा यया सह प्रयोजनं पर्यालोचयति साऽऽद्या, यया तु तुदेव पर्यालोचितं सत् पञ्चयति सा द्वितीया, यस्यास्तु पर्यालोचितं प्रवर्णयति साऽन्त्येति ॥ सू० ३१ ॥
जानना चाहिये देवेन्द्र देवराजशक की तीन परिषदाएँ कहीं गई हैं । जिनके नाम इस प्रकार से हैं-समिता, चण्डा और जाना जिस प्रकार चमर की अग्रमहिषियों की सभा के विषय में कथन किया है उसी प्रकार से शक्र के सामानिक देवों की और अग्रमहिषियों की परिषदा के संबंध में भी जानना चाहिये तथा इसी प्रकार से यावत् अच्युत के othura की परिषदा के सम्बन्ध में भी जानना चाहिये ऐश्वर्य के योग से इन्द्र और दीप्ति के योग से राजा चमर आदि को कहा गया है परिषदा नाम परिवार का है यह परिवाररूप परिषद प्रत्यासत्ति के भेद से तीन प्रकार की कही गई है जो परिवार भूत देव और देवियां अतिगौरव से प्रयोजनों में भी बुलाने पर ही आती हैं वह अभ्यन्तरा परिषदा है तथा जो देव और देवियां बुलाने पर और नहीं बुलाने पर भी आती है वह मध्यम परिषद है तथा जो नहीं बुलाने पर भी आती हैं वे वह बाह्य परिषद् है तथा जिसके साथ प्रयोजन का विचार किया जाता है वह आद्य परिषद है तथा विचार किया गया कार्य जिसकी
લેવુ', દેવેન્દ્ર, દેવરાજ શક્રની પણ ત્રણ પરિષદો છે, તેમનાં નામ નીચે પ્રમાણે छे- (१) समिता, (२) थंडा भने लता. अमरना सामानि देवो अने अ મહિષીઓની સભાઓના વિષયમાં જેવુ' કથન કરવામાં આવ્યું છે, એવુ' જ થન શક્રના સામાનિક દેવાની અને અગ્રમહિષીઓની પરિષદો વિષે પણ સમજી લેવુ', અને એજ પ્રકારનું કથન અચ્યુતના લેાકેાપાલે પન્તની પરિ ષદો વિષે પણ સમજવું. ચમર આદિને ઐશ્વયના ચેાગથી ઇન્દ્ર અને દીપ્તિના ચેગથી રાજા કહેવામાં આવેલ છે. પરિષદ એટલે પરિવાર આ પિરવાર રૂપ પરિષદ પ્રત્યાસત્તિના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. જે પિરવાર રૂપ દેવા અને દેવીએ કાઈ ખાસ પ્રયાજનામાં અતિગૌરવપૂર્વક એલાવવામાં આવે તે જ આવે છે, તે સભાને અભ્યન્તરા પરિષદ કહે છે. જે સભામાં દેવ અને દેવી આને ખેલાવવામાં આવે ત્યારે પણ આવે છે અને ખેલાવ્યા વિના પણ આવે છે, તે સભાને મધ્યમ પિરષદ કહે છે. જે સભામાં વિના ખેલાવ્યે દેવા અને દેવીએ આવે છે તે સભાને બાહ્ય પરિષદ કહે છે. જે પિરષદની સાથે પ્રયોજનના વિચાર કરવામાં આવે છે, તે પરિષદને આદ્યપરિષદ કહે છે. વિચારેલા
था २
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨