________________
પ્રસિદ્ધ પ્રસિહ ન તીર્થની નષિ સવિસ્તર આ બંધમાં રજૂ કરવામાં આવેલ છે તીર્થયાત્રાને લગતાં સંસ્કૃત-પ્રાકૃત તેને સમાવેશ પણ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે.
આ રીતે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસુશીલ સૂરીશ્વરજી મહારાજશ્રીએ આ એક જ ગ્રંથમાં તીર્થયાત્રાને લગતી મહત્વની ઘણી બાબતેને સમાવેશ કરી તીર્થયાત્રાના ભાવુક આત્માઓ ઉપર ઘણે જ ઉપકાર કરેલ છે. તીર્થયાત્રાને : લગતે આ એક અંગ્રહાત્મક ગ્રંથ છે. શાંતચિત્તે આ ગ્રંથનું વાચન કરવાથી વાચકવર્ગને તીર્થયાત્રા અંગે ઘણું જાણવાનું મળશે. અને તીર્થયાત્રા કરતાં અને ભાવ પ્રગટ થશે.
વાચકવર્ગ આ ગ્રંથનું વાચન-મનન-નિદિધ્યાસન કરી પર કલ્યાણ સાધે એજ અંતરની અભિલાષા.
- લિ.
પાલિતાણા વીર સં. ૨૫૦૧ વિ. સં. ૨૦૩૧ માગશર સુદિ ૫
કપુરચંદ રણછોડદાસ વારિયા
અધ્યાપક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org