________________
તીર્થંકર પરમાત્માએ ધમતીથની સ્થાપના શા માટે કરી આ ધર્મતીર્થન ગે અનેક ભવ્ય પ્રાણીઓ કમને ક્ષય કરી સંસારસમુદ્રને પાર પામી મોક્ષનાં શાશ્વતાં સુખે પામે છે.
જગતમાં તીર્થો અનેક પ્રકારનાં હોય છે, તેમાં જૈન તીર્થોની વિશિષ્ટતા કેવી રીતે છે? વર્તમાનકાળે પ્રસિદ્ધ જૈન તીર્થો કયા કયા છે? આગમ આદિ શાસ્ત્રમાં સ્થાવર તીર્થોને કઈ કઈ ઉપમા આપી છે? મનુષ્યજન્મનાં આઠ ફળમાં પણ તીર્થયાત્રાને નિર્દેશક શ્રાવકનાં ૩૬ કર્તવ્યોમાં પણ તીર્થયાત્રાને નિદેશ, વાર્ષિક અગીયાર કર્તવ્યમાં પણ તીર્થયાત્રાને નિશા કેવી રીતે કરવામાં આવેલ છે ? તીર્થયાત્રાનું મહત્વ, તીર્થયાત્રા અને પર્યટનમાં અંતર કેવી રીતે? તીર્થ યાત્રાથી થતા અનેક લાભ, તીર્થસ્થાનમાં તીર્થકર-ગણધર પણ પધાર્યા છે, વગેરે હકીકતે આ ગ્રંથમાં સુંદર રીતે વર્ણ. વવામાં આવી છે.
વળી તીર્થયાત્રા કેવી રીતે કરવી જોઈએ? “છ-રી કેને કહેવાય? તીર્થયાત્રા સમયે કરવા લાયક દાન આદિ છ કત, તીર્થયાત્રામાં જાળવવા ગ્ય મન-વચન-કાયાની પવિત્રતા, તીર્થસ્થાનોમાં તથા જિનમંદિરમાં વર્જવા યોગ્ય જઘન્ય-મધ્યમ તથા ઉત્કૃષ્ટ આશાતનાઓનું અવરૂપ, તીર્થની આશાતના કરવાથી પ્રાણીને થતું નુકશાન વગેર હકીકતે શાસ્ત્ર થેનાં પ્રમાણ પૂર્વક સુંદર રીતે રજૂ કરવામાં આવેલ છે.
વિધિપૂર્વક તીર્થયાત્રા કરવાથી ૧૧ ફળની પ્રાપ્તિ ઉપદેશસાર ગ્રંથને અનુયારે દર્શાવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org