________________
$ પ્રા સ્તાવિક
છે.
શ્રી જિનેશ્વદેના શાસનમાં “તીર્થ” શબ્દ અનેક રીતે વપરાયેલો જોવામાં આવે છે. જેના આલંબનથી ભવ્યાભાએ સંસારસમુદ્રને તરે તે તીથ.
આથી શ્રી ચતુર્વિધ સંઘ અને પ્રથમ ગણધરને પણ તીર્થ કહેલ છે. દ્વાદશાંગી ગણીપીટક રૂપ શ્રતને પણ તીર્થ કહેલ છે. શ્રી જિનેશ્વર ભગવંતનું શાસન એ પણ તીર્થ છે. અને શ્રી શત્રુંજય આદિ તીર્થભૂમિએ એ પણ તીર્થ છે.
એ તીર્થના સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ તેમજ દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ એ રીતે પણ ભેદે દર્શાવવામાં આવેલ છે.* - શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંઘ એ જંગમતીર્થ છે અને શ્રી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સંમેતશિખર અને આબુ આદિ સ્થાવર તીર્થો છે. શ્રી શત્રુંજયાદિ તીર્થો એ દ્રવ્યતીર્થ છે. ચતુર્વિધ સંઘ અને જિનાગમ એ ભાવતીર્થમાં ગણાય છે. | તીર્થયાત્રા સંઘની મહત્તા નામના ગ્રંથમાં શાસ્ત્રીય દષ્ટિએ તી અને ઉપયોગી ઘણી જ માહિતી પૂરી પાડ વામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org