________________
રાદિકના અભાવ હાથતા પણ મળ્યાત્માને ભવસિન્ધુ તરવાને માટે નૌકા-જહાજ સમાન એ અને પ્રશસ્ત માલ બનરૂપ છે.
વળી ધર્મતીર્થના દ્રવ્યતીથ અને ભાવતી એ પ્રમાણે એ ભેદ કહ્યા છે.
તેમાં વિશ્વના જીવા પર અત્યંત ઉપકાર કરનાર દ્રવ્યતીર્થં છે, અને સ’સારસાગરથી તારનાર અથવા ભવાટવીથી પાર ઉતારનાર જન્ય જીવાને ભાવતી છે.
એ થમતીયના દશનથી, વનથી, ધ્યાનથી અને અચ નાદિકથી અવશ્ય આત્માના ઉદ્ધાર જ થવાના છે એટલું જ નહીં પણ તેને માક્ષનાં શાશ્વતાં સુખા મળવાનાં જ છે.
માટે જ તી યાત્રા અવશ્ય કરણીય છે એમ આપણા આગમ શાસ્ત્રો અને શાસ્ત્રજ્ઞ મહાપુરુષો કમાવે છે.
6
આ સંબંધમાં પૂર્વે ઘણા સમયથી છરી પાલિત તીયાત્રા સ'ઘની મહત્તા વિષયક વિશદ એક લેખ રખવાની ભાવના હતી.
એમાં વિ. ', ૨૦૧૯ ની સાલના ઉદયપુરના દ્વિતીય ચાતુર્માસમાં બાલમુનિ શ્રી જિનાત્તમવિજયજીએ પ્રેરણા કરતાં એ લેખ લખવા શરૂ કર્યાં અને વિ. સ. ૨૦૩૦ ની ચાલના કાર્તિક (માગશર) વદ બીજને દિવસે સ્વદીક્ષા પર્યાયના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩ મા વર્ષમાં પ્રવેશ કરતાં પૂણ કર્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org