________________
આ ગ્રંથનું રમ્ય સંપાદન કાર્ય પૂ૦ ઉ૦ શ્રી ચંદનવિજયજી મ. સા. તથા ૫૦ ઉ૦ શ્રી વિનેદવિજયજી મ. સા. શ્રીએ કરેલ છે. તેમ જ આ ગ્રંથના પ્રશ્ન પૂછે બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. સા. અને દ્રવ્ય સહાયતાના સદુપદેશક પૂ૦ મુ. શ્રી અરિહંતવિજયજી મહારાજ સારા છે.
પાલીતાણાનિવાસી જૈન પંડિત શ્રી કપુરચંદ રણછોડદાસ વારેયાએ આ ગ્રંથનું પ્રફ શેલન કાર્ય સાઘન્ત કરવા ઉપરાંત પ્રસ્તાવના પણ સુંદર લખેલ છે.
પાલીતાણાના બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી ભાનુચંદ્ર નાનચંદ મહેતાએ આ ગ્રંથનું મુદ્રણકાર્ય સમયસર સારી રીતે કરી આપેલ છે.
એ સર્વને આભાર માનવા પૂર્વક અમારા આ ગ્રંથરનના પ્રકાશનમાં દ્રવ્ય સહાયક જાવાલ શ્રી સંઘને પણ આભાર માનીએ છીએ.
વિ. સં. ૨૦૫ | બગડીયા હસમુખલાલ દીપિચર મહા સુદ ૫ ને રવિવાર | વ્યાનોપાસક સમિતિ (વસંતપંચમી )
બેટા, તા. ૧-૨–૭૫
(સૌરાષ્ટ્ર-ગુજરાત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org