________________
[
પ્રકાશકીય–નવેદન જ
- પરમારાષ્ય શ્રી દેવ-ગુરુ-ધર્મના પસાથે અમારી “શ્રી જ્ઞાનોપાસક સમિતિ તરફથી પૂર્વે અનેક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે
આ પ્રસ્તુત એ “છી પાલિત (પાળતા) તીર્થયાત્રા સંઘની મહત્તા નામને ગ્રંથ પણ “શ્રી નેમિ-લાવણયદક્ષ-સુશીલ-ગ્રંથમાળા ને ૪૩ મા રત્ન તરીકે, આ ગ્રંથના લેખક શ્રી જૈનધર્મદિવાકર-તીર્થપ્રભાવક-મધરદેશદ્વારક–ાવિશારદ-સાહિત્યરત્ન-કવિભૂષણ–પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. શ્રીએ નિજદીક્ષાભૂમિ ઉદયપુરમાં વિ. સં. ૨૦૨૮ તથા ૨૦૨૯ સાલનું ચાતુર્માસ પૂર્ણ કરી ૨૦૩૦ ની સાલના કાર્તિક વદ બીજને દિવસે દીક્ષા પર્યાયના ૪૨ વર્ષ પૂર્ણ કરી, ૪૩ મા વર્ષમાં પ્રવેશ કર્યો તેની સ્મૃતિમાં પ્રકાશિત કરતાં અમને તથા અમારી સમિતિને અત્યંત આનંદ થાય છે.
સૌ સમજી શકે અને સર્વમાન્ય લેકચ્ય બને એ રીતે આ ગ્રંથનું અનુપમ આલેખન અનેક ગ્રંથના કર્તા ૫૦ ૫૦ આ૦ મગ બીએ સરલ ભાષામાં કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org