________________
- ક કિંચિત્ વક્તવ્ય ક
||
H
+
વિશ્વમાં અનેક ધર્મો છે, અને તે તે ધર્મનાં તીર્થો પણ અનેક છે. તીર્થયાત્રા કરવાનું વિધાન દરેક ધર્મમાં છે. ભલે ને તે ધર્મ જૈનધર્મ કહેવાતે હેય, હિંદુધર્મ કહેવાતું હોય કે મેદનધર્મ કહેવાતું હોય અથવા કોઈપણ નામે એ ધર્મ કહેવાતે હેય. જૈનધર્મમાં તીર્થની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે
રાવતે રુરિ તીર્થન -જે તારે તે “તીર્થ કહેવાય છે.
અથવા “મવસમુદ્રોને તીરે તન તીર્થ-જેના વડે ભવ સિંધુ-સંસારયાગર તરી શકાય તેને “તીર્થ? કહેવામાં આવે છે.
એ ધર્મતીર્થના મુખ્યપણે સ્થાવરતીર્થ અને જગમ તીર્થ એ રીતે બે ભેદ વર્તમાનકાલમાં પણ વિદ્યમાન છે.
પાંચમાં આરામાં ભલેને અહીં તરણતારણ તીર્થકર ભગ વોને, કેવલી મહર્ષિએને અને મુતકેવલી ગણધર મહા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org