________________
આ ગ્રંથ છરી પાળતાં સંઘની મહત્તા દશવના હાઈ સંધ કાઢવાનો વિધિ, સંઘભક્તિ કેવી રીતે કરવી? પૂર્વના પુણ્યાત્માઓએ કેવી રીતે સંઘભક્તિ કરી હતી? તેનાં દષ્ટાંતે, સંઘપતિપદની પ્રાપ્તિ કેવી રીતે થાય? સધપતિ એટલે શું? સાચી તીર્થભક્તિ કોને કહેવાય? પૂર્વના વિશિષ્ટ તીર્થયાત્રા ઘેનું મરણ. તીર્થયાત્રામાં આવેલ સાધમિકે ઉપર કેવી જાતને બહુમાનભાવ હવે જોઈએ?
સૌરાષ્ટ્રના દંડનાયક સાજણએ શ્રી ગિરનારજી તીથને જીર્ણોદ્ધાર કેવી રીતે કરાવ્યો? વર્તમાનમાં પણ અનેક પુણ્યા માઓ છરી પાળતા સંઘ કાઢે છે. તેની મહત્તા આ ગ્રંથમાં દર્શાવવામાં આવી છે. આ
જિનદર્શનથી થતી આત્માના અધ્યવસાયની વિશુદ્ધિ, જિનમંદિર દર્શન કરવાની ઈચ્છા કરવા માત્રથી અને ત્યાં જવાથી શું શું લાભ પ્રાપ્ત થાય? તે પૂર્વાચાર્યોએ રચેલા બંને આધારે આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે.
તેમજ અનેક ગ્રંથોમાંથી ચૂંટી-ઘૂંટીને તીર્થયાત્રા સંબધી શેકો અને આગમગ્રંથમાં જૈનતીર્થો અને જિનપ્રતિમાનું મહત્વ કેવી રીતે વર્ણવવામાં આવેલ છે, તે આવથક નિયુક્તિ, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ ચૂર્ણિ-નિર્યુક્તિ
ધનિયુક્તિ વગેરે આગમગ્રંથને આધાર આપી શ્રી જિને શ્વરની પ્રતિમાનું પૂજન આગમમાન્ય છે, તે સિદ્ધ કરી "બતાવેલ છે.
હાલ ભારતવર્ષમાં આવેલ પ્રાચીન-અર્વાચીન તેમજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org