________________
અવકાશ પણ રહેશે અને તે નિમિત્તે દર્શનાંતરના અવલોકનને માર્ગ ખુલ્લે થશે એવી આશા મેં રાખી છે. માત્ર પ્રથાને અનુસરવા નહિ પણ આ આખા કામમાં
મારો ફાળો કેટલે અલ્પમાત્ર છે એ सहायको
જણાવવા હું અહીં કેટલાક સહાયનું
સ્મરણ કરવું એગ્ય લેખું છું. પ્રસ્તુત વિવેચનમાં શરૂઆતના અમુક અધ્યાયો ઉપર હું જે મહેનત કરી શક્યો છું, તે પ્રર્વતક શ્રીકાંતિવિજયજીના વિદ્યાપ્રિય પ્રશિષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીના સક્રિય ઉત્સાહને જ આભારી છે. લિખિત આખી પ્રેસપી કાળજીપૂર્વક જોઈ જવાથી માંડી પ્રેસને લગતાં બધાં કામે તે ન્યાયવ્યાકરણતીર્થ અને સન્મતિતર્કના સહસંપાદક પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ કર્યો છે જ, પણ તેમની અસાધારણ મદદ બીજી જ છે. અને તે એ કે પરિચયના મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં તથા તેમના ઉપર ઐતિહાસિક ટિપણે લખવામાં તેઓના જ બહુશ્રુતત્વે અને વિશાળ અવલેકને કામ કર્યું છે, એટલું જ નહિ પણ ઘણાં ટિપ્પણે તે તેઓએ પિતે જ લખેલાં છે જે હું કરી ન જ શક્ત. . . . પં. ભગવાનદાસ હરખચંદ અને ભાઈ શ્રી હીરાચંદ દેવચંદના જૈનશાસ્ત્રના અભ્યાસને પણ મેં પ્રસ્તુત કાર્યમાં ઉપયોગ કર્યો છે. . . . હું વિદ્યાપીઠમાં જોડાયા ન હતા ત્યારે જ તત્ત્વાર્થનું
કામ આરંભેલું અને કેટલુંક કરેલું. એની પણી સમાપ્તિ તે વિદ્યાપીઠમાં રહીને જ અત્યારે
કરી છેતેથી આ પુસ્તક વિદ્યાપીઠને સોંપી. દેવાનું મને એગ્ય લાગ્યું છે. હું પુરાતત્ત્વમંદિરની સાત્વિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org