SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
I have hope that there will be space for observation beyond perception, and that it will open a path for such observation. Not only in following the tradition, but also in realizing how little my contribution is to this whole endeavor, I wish to acknowledge some assistance here. My sincere gratitude for the initial chapters of this discussion goes to my mentor, Shri Kanti Vijayji, and his enthusiastic disciple, Muniji Shri Punyavijayji, for their active support. The careful review of the entire manuscript and all related work was conducted by the co-editor, Pandit Bechar Das Jiwaraj Doshii, of the Nyay Vyakarana Tirtha and Sanmatitarka. Furthermore, his extraordinary assistance lies in clarifying the issues of introduction and writing historical notes on them, not only that, but he has also penned many notes that I could not write myself. I have also utilized the studies of Jain scriptures by Pandit Bhagwandas Harkchand and Bhai Shri Hirachand Devchand in this work. The work on Tattvartha was initiated before I joined the university, and some work was done. It was only upon completing it while being in the university that I feel it is right to dedicate this book to the university. I am purifying the Antiquities Temple.
Page Text
________________ અવકાશ પણ રહેશે અને તે નિમિત્તે દર્શનાંતરના અવલોકનને માર્ગ ખુલ્લે થશે એવી આશા મેં રાખી છે. માત્ર પ્રથાને અનુસરવા નહિ પણ આ આખા કામમાં મારો ફાળો કેટલે અલ્પમાત્ર છે એ सहायको જણાવવા હું અહીં કેટલાક સહાયનું સ્મરણ કરવું એગ્ય લેખું છું. પ્રસ્તુત વિવેચનમાં શરૂઆતના અમુક અધ્યાયો ઉપર હું જે મહેનત કરી શક્યો છું, તે પ્રર્વતક શ્રીકાંતિવિજયજીના વિદ્યાપ્રિય પ્રશિષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીના સક્રિય ઉત્સાહને જ આભારી છે. લિખિત આખી પ્રેસપી કાળજીપૂર્વક જોઈ જવાથી માંડી પ્રેસને લગતાં બધાં કામે તે ન્યાયવ્યાકરણતીર્થ અને સન્મતિતર્કના સહસંપાદક પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ કર્યો છે જ, પણ તેમની અસાધારણ મદદ બીજી જ છે. અને તે એ કે પરિચયના મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં તથા તેમના ઉપર ઐતિહાસિક ટિપણે લખવામાં તેઓના જ બહુશ્રુતત્વે અને વિશાળ અવલેકને કામ કર્યું છે, એટલું જ નહિ પણ ઘણાં ટિપ્પણે તે તેઓએ પિતે જ લખેલાં છે જે હું કરી ન જ શક્ત. . . . પં. ભગવાનદાસ હરખચંદ અને ભાઈ શ્રી હીરાચંદ દેવચંદના જૈનશાસ્ત્રના અભ્યાસને પણ મેં પ્રસ્તુત કાર્યમાં ઉપયોગ કર્યો છે. . . . હું વિદ્યાપીઠમાં જોડાયા ન હતા ત્યારે જ તત્ત્વાર્થનું કામ આરંભેલું અને કેટલુંક કરેલું. એની પણી સમાપ્તિ તે વિદ્યાપીઠમાં રહીને જ અત્યારે કરી છેતેથી આ પુસ્તક વિદ્યાપીઠને સોંપી. દેવાનું મને એગ્ય લાગ્યું છે. હું પુરાતત્ત્વમંદિરની સાત્વિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy