SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
I can contemplate in the cave and surely engage in the work of my eyes, hands, and body with enthusiastic companions. I should acknowledge that this is due to the principles of worship of the educational institution. I am grateful to the institution for having connected me to the current work over the past few months and for fulfilling my requests whenever made. After around 21 years of the Gujarati examination, this second edition of the Hindi examination is being published. During this time, literature related to Tattvartha has been adequately produced. From the perspective of language, literature related to Tattvartha has emerged in four languages: Sanskrit, Gujarati, English, and Hindi. This includes not just the publication of ancient literature but also various forms of literature such as critical, translational, research, and evaluative. The credit for fully publishing the commentaries of Siddhasena and Haribhadra from ancient commentary texts truly goes to Shrimaan Sagarānand Sūriśvara. He has also written and published a critical essay in Hindi, which specifically discusses the topic of Umaśvātin's Shvetāmbara-ness. The original sutras of Tattvartha are only
Page Text
________________ ગુફામાં ચિંતન કરી શકો છું અને ઉત્સાહી સાથીઓ મેળવી નિશ્ચિતપણે આંખ, હાથ અને શરીરનું કામ લઈ રહ્યો છું, તે વિદ્યાપીઠની વિવોપાસનાની નીતિને જ આભારી છે એમ મારે કબૂલ કરવું જોઈએ. છેલ્લા કેટલાક માસ થયાં પ્રસ્તુત કાર્યમાં જ નિશ્ચિતપણે જોડાઈ રહેવા બદલ અને જ્યારે જે માગણી કરી ત્યારે તે માગણી પૂરી પાડવા બદલ હું વિદ્યાપીઠને આભારી છું. માગશીર્ષ શ૦ ૧૧/૦૬ સુખલાલ હિન્દીની બીજી આવૃત્તિમાંથી લેખકનું વક્તવ્ય ગુજરાતી વિવેચનનાં લગભગ ૨૧ વર્ષ પછી હિંદી વિવેચનની આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. એટલા સમય દરમ્યાન તત્વાર્થ સંબંધિત સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં પ્રગટ થયું છે. ભાષાની દષ્ટિએ સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી અને હિંદી આ ચાર ભાષાઓમાં તત્ત્વાર્થ સંબંધી સાહિત્ય પ્રગટ થયું છે. એમાં પણ ફક્ત પ્રાચીન સાહિત્યના જ પ્રકાશનને સમાવેશ નહીં પરંતુ સમાલોચનાત્મક, અનુવાદાત્મક, સંશોધનાત્મક અને વિવેચનાત્મક એવાં અનેકવિધ સાહિત્યનો સમાવેશ થાય છે. પ્રાચીન ટીકાગ્રંથમાંથી સિદ્ધસેનીય અને હરિભદ્રીય બને ભાષ્ય વૃત્તિઓને સંપૂર્ણ પ્રકાશિત કરવા-કરાવવાનું શ્રેય વસ્તુતઃ શ્રીમાન સાગરાનન્દ સૂરીશ્વરને ફાળે જાય છે. તેઓએ એક સમાલોચનાત્મક નિબંધ પણ હિંદીમાં લખીને પ્રકાશિત કરાવ્યો છે, જેમાં વાચક ઉમાસ્વાતિના શ્વેતામ્બરીયત્વના વિષયમાં ખાસ કરીને ચર્ચા છે. તસ્વાર્થનાં ફક્ત મૂળ સૂત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy